________________ , 23 ' ' . છું. તેથી તેઓને હસવાનું કારણ ન થાઉં' તેમ હમણ કરે. તે સાંભળીને તેમનાથી અધિક તને કરીશ એમ રુકિમણીને કહીને સત્યભામાના ઘરની પાસે પ્રાસાદમાં તેને મુકી. ગાધર્વ વિવાહ વડે પરણીને સ્વેચ્છાપૂર્વક ત્યાં રાત્રી વ્યતીત કરી. s , t - 3. . !! કે - કેશવે કિમણીના ઘરમાં પ્રવેશ બંધ કર્યો. હવે નવી પરણેલી તમારી પ્રિયતમાને બતાઃ એમ, આગ્રહ સહિત સત્યભામાએ કૃષ્ણને કહ્યું. ત્યારે ગેવિંદે લીલાઃ ઉદ્યાનમાં લક્ષ્મી પ્રાસાદમાં લક્ષ્મીની પ્રતિમા સારી કરવાના બહાને મહાનિપુણ ચિત્રકારવડે ઉતરાવી. અને ત્યાં આવીને વિષ્ણુની લક્ષ્મીની સ્થાને રુકિમણને સ્થાપના કરી. અને રાણીઓના આવવાના સમયે દેવીની જેમ તું નિશ્ચલ રહેજે. એમ તેને શિખવાડયું. તે પછી કૃષ્ણ સ્વ સ્થાને ગયા. સત્યભામાવડે પુનઃ પૂછાયું. કયા સ્થાને આપે નવી. પ્રિયાને રાખી છે? ત્યારે શાંર્ગ પાણીએ કહ્યું. તે લક્ષ્મીપ્રાસાદમાં રાખેલી છે. ( 2 સાંભળીને સી લક્ષ્મી સ્થાન, સમીદેવીનું તે સાંભળીને સત્યભામાં બીજી પટરાણીની સાથે. લક્ષમીપ્રાસાદમાં ગઈ. અને ત્યાં લક્ષ્મીસ્થાનમાં રહેલી નિશ્ચલ રુકિમણીને આ પ્રમાણે સત્યભામા બોલી “અહો લક્ષ્મી દેવીનું રૂપ. અહો શિલ્પિનું કૌશળ. આ પ્રમાણે કહીને તેને પ્રણામ કરીને વિજ્ઞપ્તી કરી. હે દેવી! તેમ કરો જેમ નવી પત્નીના રૂપથી હું જિતું તેના કરતાં મારું રૂપ વધે.) મારે આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust