________________ 240 અહીં સાક્ષી અને જામીન રામ, ગોવર્ધન અને દુર્યોધન છે. એમ કહીને તે બંને પોતપોતાના ઘરે ગઈ હવે એકદા રુકિમણી રાત્રીના અંત ભાગમાં ધવલવૃષભ પર રહેલા વિમાનમાં પિતાને ચઢેલી જોઈ અને જાગી. ત્યારે જ મોટો અદ્ધિવાળે દેવ ઍવીને તે રુકિમણીની કુક્ષીમાં અવતર્યો. તેણુએ તે સ્વપ્ન કૃષ્ણને કહ્યું. ત્યારે હરિએ કહ્યું. તારે વિશ્વમાં એક વીરપુત્ર થશે. હવે સત્યભામાની દાસી વડે તે સ્વપ્નના તેવા અર્થને સાંભળીને સત્યભામા પાસે જઈને કાનને દુઃખદાયક આ વાત કહી. ' છે ત્યારે તે કુટસ્વપ્નની કલ્પના કરીને અને આવીને કૃષ્ણને કહ્યું. આજે મેં હસ્તીના રાજા જે હસ્તિ સ્વપ્નમાં જોયો. કૃષ્ણ તેના ઇગિત આકારે વડે તે સ્વપ્નને કુટ-મિથ્યા માનીને પણ આ કોધિત ન થાઓ એમ વિચારીને કહ્યું. તારે ખરેખર સાર–ઉત્તમ પુત્ર થશે. ત્યારે દૈવયોગથી તેને પણ ગર્ભ રહ્યો. અને પેટ વધ્યું. રુકિમણું તે ઉત્તમ ગર્ભને કારણથી જેમ છે તેમ પિટવાળી રહી. એક દિવસ સત્યભામા એ કૃષ્ણને કહ્યું. આ તારી પ્રિયે રુકિમણી માયાવી પણે ગર્ભની શંકા કરે છે. અમારા બનેના પેટને જે. અને ત્યારે જ કૃષ્ણને વધામણી કરતી એક દાસી આવી. “હમણું રુકિમણું દેવીએ સ્વર્ણની પ્રભાવાળે મહાત્મા પુત્રને જન્મ આપ્યો. આ સત્યભામા તે તે સાંભળીને ખેદ પામીને ક્રોધમાં ધમધમતી ઘરે જતી જ ભાવુક નામના પત્રને જેન્મ આપ્યો. : કે . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust