________________ 25o બાળ તપ કરીને અને મરીને વૈમાનિક દેવ થયો, ત્યાં પણું કર્મવશથી પાછો પણ જ્યોતિષ્ક દેવકમાં ધુમકેતુ નામને દેવ થયે. . . ' ' આના પછી મધુ જીવ મહાશક દેવકથી વીને. કૃષ્ણની પટરાણી રુકિમણની કુક્ષીમાં અવતર્યો. ત્યારે ધૂમકેતુએ પૂર્વ વૈરથી જન્મતાં જ તે બાળકનું અપહરણ કર્યું. અને મારવાના આશયથી તે દુટે તેને ટેકશિલા ઉપર મુક્યો. પરંતુ, પિતાના પ્રભાવથી અખંડ અંગવાળે તે કાલસંવર વડે ગ્રહણ કરાયો. રુકિમણીને સોળ વર્ષ પછી તેને સંગમ થશે. એમ સાંભળીને ફરી પણ નારદે પ્રભુને પૂછયું. “હે. ભગવંત ! આ પ્રમાણે રુકિમણીને પુત્રની સાથે વિયોગ. કયા કમ વડે થયો ? ત્યારે સ્વામીએ કહ્યું. જમ્બુદ્વીપના ભરતક્ષેત્રમાં મગધદેશમાં લક્ષ્મીગ્રામ નામના ગામમાં સેમદેવ બ્રાહ્મણ હતું તેની લક્ષ્મીવતી સ્ત્રી તે કયારેક પણ ઉદ્યાનમાં ગઈ ત્યાં મયુરના અંડાને જોઈને કુંકુમવાળા લાલ હાથવડે કૌતુકથી તેને સ્પર્શ કર્યો. તે સ્પર્શ વડે તે વર્ણતર અને. ગંધાતરને પામ્યા. તે અંડાને માતાએ પોતાના છે એમ ન જાણતી સોળઘડી સુધી ન સેગ્યા. તે પછી ઓચીંતી મેઘવૃષ્ટિવડે સ્વભાવમાં આવેલા તે અંડાને જોઈને માતાએ સેવ્યા. અને સમય આવ્યે મયૂર, થયો ફરી પણ તે લક્ષમી વતી ત્યાં આવી. અને તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust