________________ 248 - હવે રાજા વિશ્વસેન મધુને રાજ્ય અને કૈટભને યુવરાજ પદે સ્થાપના કરીને દીક્ષા લઈને બ્રહ્મકમાં ગયા. વશ કરેલી સર્વ ભૂમિને એવા તે મધુ-કૈટભના દેશને છલથી ભીમ પલ્લીપતી ઉપદ્રવ કરતું હતું. તેને મારવા માટે મધુએ પ્રયાણ કર્યું. હવે માર્ગમાં વટપુરમાં કનકપ્રભ રાજા વડે તે ભોજંનાદિથી સત્કારિત કરાયો. (પૂજા) અને ભેજનાન અંતમાં તે સેવક કનકપ્રભનુપ સ્વામી ભક્તિથી ચન્દ્રાભા રાણીની સાથે ભેટશું લઈને મધુરાજાની સામે ઊભે રહ્યો. મધુને પ્રણામ કરીને તે ચંદ્રાવ્યા પછી અંતપુરમાં ગઈ ત્યારે જ મધુ કામાતુરપણાથી તેને બલાત્કારથી પણ ગ્રહણ કરશે એમ પ્રધાન વડે નિષેધ કરાયેથી તે આગળ ચાલ્યો. ( 9 ભીમપલ્લી પતિને જીતીને અને પાછા ફરીને પાછા વટપુરમાં આવ્યા, કનકપ્રભરાજા વડે ફરી પણ મધુરાજ પૂજાયો. ત્યારે તેણે કહ્યું “અમારે તમારા ભટણાથી સર્યું', આ ચન્દ્રાભા જ અર્પણ કર. આ પ્રમાણે યાચના હોતે છતે પણ કનકપ્રત્યે જ્યારે ન આપી ત્યારે મધુએ બલાત્કારથી પણ ચંદ્રાભાને પિતાના નગરમાં લઈ ગયો. ત્યારે દુઃખિત કનકપ્રભ મૂછ વડે પૃથ્વી ઉપર પડયો. પાછો ઉઠીને ઉચ્ચસ્વરથી વિલાપ કરતો અને પાગલની જેમ ભમ્યો. એકદા મધુ ચંદ્રભાના ઘરે આવ્યો. ત્યારે તેણીએ પૂછ્યું. આજે કેમ સમય વધારે થયો ? મધુએ કહ્યું પરદારિકને ન્યાય કરવાનું હતું, ચન્દ્રાભાએ કહ્યું. તે પરસ્ત્રી ગમન કરનાર તમારે પૂજ્ય છે! મધુએ કહ્યું. કેમ પૂજ્ય? પરસ્ત્રી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust