________________ ૨પ૧ મયૂરને અતિસુંદર જોઈને માતા” તે છતે પણ તેણે તે મયૂરને લીધે. તે પછી પિતાના ઘરે આવી સુંદર પિંજરામાં સ્થાપન કરીને અન્ન-જલવડે ખુશ કરતી તેને તે પ્રમાણે નત્ય શિખવાડયું. જેથી તે ઘહ્યું જ જોવાલાયક ના. . ' પરંતુ તેની માતા મયૂરીએ તે પુત્ર સનેહ વડે બંધાયેલી, વિરસસ્વરથી રેવતી તે સ્થાનકને ન છેડયું. તે પછી લોકેએ તે લમીવતીને કહ્યું. તમારૂં કૌતુક તે કયારેય પણ પૂર્ણ નહીં થાય. પરંતુ આ બિચારી મયૂરી મરશે. તેથી તેના પુત્રને છેડે. તેમના વચન વડે તે પણ દયાળુ થઈ તે પછી જે સ્થાનથી ગ્રહણ કર્યો હતો તે સ્થાનકે સળ. મહિના યૌવનાવસ્થાન પામેલા તે મયૂર બાળકને મુક્યો તે પ્રમાદ વડે તેણે એ સોળ વર્ષનું પોતાના પુત્રના વિયોગને વેદનાનું મેટું કર્મ બાંધ્યું. - હવે એકદા તે દર્પણમાં સ્વરૂપ અને શૃંગારને જોતી હતી ત્યારે ઘરે સમાધિ ગુપ્ત નામા મુનિ ભિક્ષા માટે આવ્યા. ત્યારે તેના પતિએ કહ્યું. આમને ભિક્ષા આપો. “અને ત્યારે જ કેઈક વ્યક્તિ વડે બોલાવેલ તે બાહર ગયો. તેણીએ તે યૂ-ટ્યૂ એમ કરતી કઠોર અક્ષર બોલીને તે મહર્ષિને ઘરમાંથી બાહર કાઢયા. અને દ્વાર જલ્દીથી બંધ કર્યું. તે નિન્દાના કર્મ વડે સાતમે દિવસે સવગમાં ગલતા કઢવાળી થઈ. તે પછી દુઃખ વડે વિક્ત થયેલી અગ્નિમાં પ્રવેશ કર્યો. અને મરીને તે ગામમાં બીના ઘરે ગધેડી થઈ ફરી મરીને તેજ ગામમાં ખાઈમાં કરી થઈ. તે પણ મને કૂતરી થઈ અને તે પણ દવામિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust