________________ 244 અહંકારપણાથી એમ બેલ્યા. હે જનમતવાસિતમતિવાળા વેતામ્બર ! જે શાસ્ત્રાર્થ કાંઈ જાણતા હે તે બેલે, " ત્યારે નન્દિવર્ધન આચાર્યના શિષ્ય અવધિજ્ઞાની સત્ય. નામના તેમના પ્રતિ સામે બેલ્યા. તમે ક્યાંથી આવે છે? તેમણે પણ શાલિગ્રામથી એમ તેમણે કહ્યું. ત્યારે પુન: સત્યમુનિ બોલ્યા. ભે–ભે ! આ હું નથી પૂછતો. પરંતુ તમે કયા ભવથી આ મનુષ્ય ભવ પામ્યા છે ? એમ તમારા બંનેની અતીતની વાત પૂછું છું. જે કાંઈક જાણતા હો તે જલદીથી બોલે. ત્યારે તે બને તે જ્ઞાનથી રહિત હોવાથી લજજા વડે નીચું મુખ રાખીને રહ્યા. હવે સત્યમુનિ તેઓને પૂર્વભવ કહેવા માટે આ પ્રમાણે પ્રારંભ કર્યો. ' અહો ! બ્રાહ્મણ ! તમે પૂર્વભવમાં આ ગામના સ્થળમાં માંસલુપી શિયાલીયાં હતાં. એકવાર એક કુટુમ્બીકે રાત્રે પિતાના ક્ષેત્રમાં ચમ અને રસી આદિ મૂકેલી મેઘવૃષ્ટિથી તે ગીલી થઈ તે પછી તે સર્વ તે શિયાળીઓએ ખાધી ઘણા આહારથી તે બન્ને મરીને પોતાના કર્મથી તમે સમદેવ બ્રાહ્મણના પુત્ર આ ભવમાં થયા. હવે સવારના તે કુટુંબી તે સર્વ ખાધેલું જેઈને પિતાના ઘરે ગયો. અને કેટલાક કાળ ગયા પછી તે મરીને પિતાની પુત્રવધુને પુત્ર થયો. આ જાતિસ્મરણ પામીને તે વહુને માતા અને પુત્રને પિતા મારા વડે કેમ કહેવાય ? એમ વિચારીને કપટ વડે જન્મથી મુગો જ થયો. જે તમને વિશ્વાસ ન આવતું હોય તે. - તેને પૂછે. જેથી તે એ વૃતાંતને મુકપણું છોડીને તમને બન્નેને .P.AN Gunratnasuri M.S. JusGun Aaradhak Trust