________________ 245 કહેશે. ત્યારે વિમય પામીને લોકો વડે તત્કાળ તે મની” હાલિકને ત્યાં લાવ્યો. .: સત્ય સાધુવડે કહેવાયું “હે ખેડૂત! તું પ્રારંભથી -તારે પૂર્વજન્મ બેલ. પુત્ર-પિતા અને પિતા પુત્રની આવી જ પ્રાયઃ કરીને સંસારની સ્થિતિ છે. તેથી પૂર્વ જન્મ સંબંધી લજજા અને મૌન છે. ત્યારે પિતાની આત્મકથા સાંભળીને હષિત થયેલા તે કુટુમ્બીએ તે મુનિને નમસ્કાર કરીને સર્વ લેકના સાંભળતાં પિતાના પૂર્વ ભવને તેમજ કહ્યો. ': ' તે પછી ત્યાં ઘણું. લોકોએ દીક્ષા ગ્રહણ કરી. તે કુટુમ્બી પ્રતિબંધ પામ્યો. તે બને બ્રાહ્મણ તે લોકે વડે હાસ્ય કરાતાં ખેદિત થઈને પિતાના ઘરે ગયા. હવે વૈર ધારણ કરતાં તે બને તે મુનિને મારવા માટે રાત્રે ખરા હાથમાં લઈને આવ્યા. ત્યારે સુમન યક્ષે તેમને તત્કાળ તંભિત કર્યા. સવારના તેના માતાપિતાએ અને લેકએ આર્કન્દ કરતાં તે બનેને જોયા. સુમન યક્ષે પ્રત્યક્ષ પણે એમ કહ્યું. આ બને દુષ્ટોને મુનિને મારવાના અભિપ્રાયના કારણે દુર્મતિઓને મારા વડે સ્ત ભિત કરાયા છે. જે પ્રવ્રજ્યાં ને ગ્રહણ કરે તે છડુ અન્યથા નહી. ત્યારે તેઓએ કહ્યું. સાધુધર્મ તે દુષ્કર છે. તેથી અમે બને શ્રાવક ધમ ગ્રહણ કરીશું. એમ તેઓ દ્વારા કહેવાય છતે યક્ષ વડે છડાયા. તે સમયથી તે બંનેએ જૈનધર્મને યથાવિધિ પાલન કર્યો. પરંતુ તેના માતાપિતાએ તે થોડો પણ અતધર્મ ન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust