________________ ગૂઢગર્ભા હતી. હમણું પુત્રને જન્મ આપ્યો. તેથી તે પુત્રનો જન્મોત્સવ કરીને તે કાલસંવર ખેચરે શુભ દિવસે દિશાઓને પ્રકાશિત કરવાથી “પ્ર " આ પ્રમાણે નામ આપ્યું. આ બાજુ રુકિમણી એ આવીને કૃષ્ણને પૂછ્યું. નાથ! આપને પુત્ર કયાં? ત્યારે વિષ્ણુએ કહ્યું. “હમણાં તેજ ગ્રહણ કર્યો છે. ત્યારે હે નાથ! શા માટે ઠગો છે? એમ તેના વડે ફરીથી કહેવાય છતે કૃણે હું કેઈન વડે ઠગાયો છું. એમ જાણીને ઘણા પ્રકારે પુત્રની ગવેષણ કરી. હવે પુત્રની શુદ્ધિ ન મળવાથી રુકિમણી મૂછ વડે પૃથ્વી પર પડી. ડીવારમાં સંજ્ઞા પામીને તે પરીજનેની સાથે કરૂણસ્વરમાં ઘણું જ રઈ યાદવે, યાદવસ્ત્રિયો અને સલેક દુઃખીત ઘયા. એક સત્યભામાં તે પરિવાર સહિત હર્ષ પામી. કૃષ્ણ સમર્થ હોવા છતાં હજુ સુધી પણ પુત્રના સમાચાર કેમ ન આવ્યા? એમ બોલતી રુકિમણીએ કૃષ્ણને અત્યંત દુઃખનું ભાજન કર્યો. - હવે સવે યાદવેની સાથે ઉદ્વિગ્ન કૃષ્ણની સભામાં એક દિવસ નારદ આવ્યા. અને આવું વાતાવરણ કેમ ? એમ એલ્યા” ત્યારે કૃણે કહ્યું. જન્મતાં જ રુકિમણુંના પુત્રને મારા હાથમાંથી કોઈએ પણ હરણ કર્યો. ભગવદ્ ! તેના સમાચાર શું આપ જાણે છે. ત્યારે નારદે કહ્યું. અહીં મહાજ્ઞાની અતિમુક્ત ઋષિ હતા તે તે મેલમાં ગયા. હમણાં ભરતક્ષેત્રમાં કઈ પણ તેમના જે જ્ઞાની નથી. તેથી હે San Aaradhak Trus