________________ 241 હવે કૃષ્ણ હર્ષિત થઈને રુકિમણીના ઘરે ગયો. અને ત્યાં પાસેના સિંહાસન પર બેઠેલા નંદનને જોયો. પિતાના શરીરની કાંતિ વડે સર્વ દિશાઓને પ્રકાશિત કરતા આ પુત્ર નામથી પ્રદ્યુમ્ન છે.” એ નામથી તે બાળકને રમાડતે કેશવ ત્યાં ક્ષણ માત્ર રહ્યો. - ત્યારે પૂર્વભવના વરઘ ધૂમકેતુ સૂર રુકિમણીના વેષમાં આવીને કૃષ્ણની પાસેથી બાળકને ગ્રહણ કરી ને વૈતાઢય પર્વતની બાજુ ગયો. ત્યાં ભૂતરણ ઉદ્યાનમાં ટંકશિલા ઉપર જઈને વિચાર્યું. શું આને પછાડીને મારૂં? પરંતુ આ પ્રમાણે આ દુઃખી ન થાય. તેથી શિલાની પાછળ મુકુ'. જેથી આહાર રહિત સુધાથી આકંદ કરતે આ મરે. એમ નિશ્ચય કરીને તેને ત્યાં નાંખીને તે પિતાના સ્થાને ગયો. - હવે તે બાલક ચરમ શરીરી હોવાથી અને નિરૂપકમ આયુષ્યવાળે હેવાથી ઘણાં પાંદડાંઓથી વ્યાપ્ત પ્રદેશમાં બાધા રહિતપણે પડયો. અને સવારના અગ્નિજ્વાલપુરથી પોતાના નગર તરફ જત કાલસંવર વિદ્યાધરનું વિમાન ત્યાં ખલિત થયું. તે ખલનના કારણને વિચારતો તે નીચે ઉતર્યો. અને તે મહાકાંતિવાળા બાળકને જોયો. મારા વિમાનના સ્મલનને હેતુ કઈ પણ આ મહાત્મા છે. એમ જાણીને તેને લઈને પિતાની પત્નો કનકમાળાને પુત્રપણામાં આપ્યો. અને તે બેચર મેઘકૂટ નામના પિતાના નગરમાં જઈને બોલ્યો. મારી પત્ની 6 ...P,4k Genre : 9 : ' " - re