________________ ર૩૮ અને મહાબળવાન હતું. તેની પુત્રી સુસીમાં રૂપસંપદામાં અસીમ છે. સિદ્ધ થયેલ દિવ્ય આયુધવાળો નમુચિ કૃષ્ણની આજ્ઞા માનતા નથી. એક દિવસ તે સુસીમાની સાથે પ્રભાસમાં સ્નાન કરવા માટે ગયો. શિબિર બનાવીને ત્યાં રહેલે તેને રાખી. તે જાણીને કૃષ્ણ સન્યની સાથે આવીને તેને હિણીને તે સુસીમાને ગ્રહણ કરી. અને પરણીને લક્ષ્મણાના ઘરની પાસે ઘરમાં કેશવે તેને પણ ઘણી અદ્ધિ આપી. રાષ્ટ્રવર્ધન રાજાએ પણ સુસીમાના માટે પરિવાર અને કૃષ્ણના માટે વિવાહયોગ્ય હાથી ઘોડા આદિ કલ્યા. તે પછી મરુદેશમાં વીતભયપતનમાં મેર નામના રાજાની કન્યા ગૌરીને કૃષ્ણ પરણ્યો. અને હવે અરિષ્ટપુર નગરમાં રામસહિત કૃષ્ણ હિરણ્ય નામની પુત્રી પદ્માવતીના સ્વયંવર મંડ૫માં ગયો. હિણીના ભાઈ હિરણ્ય નામના રાજાએ તે બન્ને વીર ભાણેજ છે. એ હેતુથી હર્ષવડે વિધિપૂર્વક પૂજ્યા. હિરણ્યનાભ રાજાને રૈવતનામાં મોટો ભાઈ પિતાની સાથે મિજિનના તીર્થમાં પ્રવજીત થયા હતા. તેની પુત્રીયો રેવતી, રમા સીતા અને બધુમતી એ પ્રમાણે આ ચારે પણ રહિણીના પુત્ર રામને પૂર્વમાં આપી હતી. હવે સર્વ રાજાઓને દેખતાં કૃષ્ણ પદ્માવતીનું અપહરણ કર્યું. અને સ્વયંવરમાં આવેલા યુદ્ધ કરનાર સર્વ રાજાઓને જીત્યા. તે પછી પોતપોતાની પત્ની સહિત રામકેશવ દ્વારકામાં આવ્યા. ગૌરીની પાસેના ઘરમાં ગોવીદ પવાવતીને રાખી. અને આ P.P: C. Gunnatnasuri M.S. Jun Gun Aaradnak trust