________________ 236 મરથ પરિપૂર્ણ થયે છતે તમારી પૂજા કરીશ. એમ કહીને તે કૃષ્ણની પાસે આવી. અને બેલી તમારી પ્રિયા ક્યાં છે. * હવે હરિ સત્યભામા અને બીજી પણ સ્ત્રીની સાથે લક્ષ્મીદેવતાના પ્રાસાદમાં આવ્યો. ત્યારે ત્યાં રુકિમણી ઉઠીને કોને નમું? એમ બેલી. કૃષ્ણવડે તેને સત્યભામા બતાવાઈ. ત્યારે સત્યભામા બેલી. આ મને કેમ વંદન કરે? કારણ કે અજ્ઞાનથી મારવડે તે વંદાઈ છે. ત્યારે હસીને કૃષ્ણ છે. બેનને વંદન કરવામાં શું દોષ? તે પછી સત્યભામા પિતાના ઘરે ખેદિત થઈને ગઈ તે પછી કૃષ્ણ રુકિમણને મોટી સંપદા આપી. અને તેની સાથે નેહરૂપી અમૃતનું પાન કરતે ર . એકવાર નારદ આવ્યું. ત્યારે કેશવે પૂજીને કહ્યું. “ભગવદ્ ! કાંઈ આશ્ચર્ય જોયું? કારણ કે તમે ખરેખર તે માટે સર્વત્ર પધારે છે. નારદે કહ્યું. સાંભળે, વૈતાઢય પર્વત પર જામ્બવાન વિદ્યાધરેન્દ્ર છે. તેની પ્રિયા શિવચંદ્રા છે. તેને પુત્ર વિષ્યકસેન છે, પુત્રી જાંબવતી નામની કુમારી છે. રૂપવડે તેના જેવી ત્રિજગતમાં પણ કેઈજોઈ નથી અને સાંભળી નથી. તે ખરેખર કીડા માટે જ રાજહંસીની જેમ ગંગામાં જાય છે. હું તેને આશ્ચર્ય વાળીને જોઈને તમને કહેવા માટે અહી આવ્યો છું. તે સાંભળીને વિષ્ણુ સબળવાહનસહિત ત્યાં જલદીથી ગયે. અને સાથિએની સાથે રમતી તે જાબવતીને ઈ. નારદ વડે કહેવાયેલી આ જેવી કહો તેવી જ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust