________________ 233 અને શિશુપાલ રામ-કૃષ્ણની પાછળ ચાલ્યા. તેને જોઈને ખોલામાં રહેલી ચકિત રુકિમણીએ હરિને કહ્યું. હે નાથ મારે ભાઈ સૂર અને મહાબળી છે અને શિશુપાલ પણ તેના જે છે. બીજી પણ તેના સુભટો ઘણું આવતા દેખાય છે. તમે છે તે એકાકી છે. તેથી હું ભય પામું છું. કઈ ગતિ થશે ? ત્યારે હસીને હરિ . ' ' - સુન્દરી તું ન ડર, તું ખરેખર ક્ષત્રિય છે. મારી આગળ આ બીચારા રુકમ્માદિ શું વિસાતમાં છે ? હવે મારું બળ છે, એમ કહીને તેના વિશ્વાસ માટે દેવકીનંદને અર્ધ ચંદ્ર બાવડે એક વાતથી તાલવૃક્ષની પંક્તિ કમલનાલની પંક્તિની જેમ છેદી. અને ફરી આંગળીમાં રહેલાં વજને અંગુઠા અને અંગુલીવડે દબાવીને રાંધેલા મસૂર-ધાન્યના કણની જેમ લીલા માત્રમાં ચૂર્ણ કર્યું. ત્યારે પિતાના પતીને બળવડે રુકિમણી ઘણી જ હર્ષ પામી. - હવે રામને ગોવિન્દ કહ્યું. આ વધુને લઈને તું જા. હું આ પાછળ આવતા કિમ આદિને હણશ. ત્યારે રામે પણ કહ્યું ભાઈ તું જા ! હું એ સર્વને પણ હણીશ. તે સાંભળીને ભય પામેલી કિમણીએ કહ્યું ! મારા ભાઈની રક્ષા કરજો. (મારા ભાઈને બચાવ) ત્યારે ગેવિન્દની અનુમતિથી રામે તે વચનને સ્વીકાર્યું. અને ત્યાં જ યુદ્ધ માટે રોકાયે. જનાર્દન તે રુકિમણીને લઈને ગયે. - હવે આવેલા રણસૈન્યને રણમાં યુદ્ધમાં કુશળ બળભદ્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust