________________ ર૩ર; . . આ બાજુ રુકિમ રાજા વડે બોલાવાયેલે શિશુપાલ રુકિમણીને પરણવા સૈન્ય સહિત કુલિનપુર આવ્યો ત્યાં રુકિમણીને પરણવામાં ઉઘત શિશુપાળને આવે છે એમ કલિકુતૂહલી નારદે કૃષ્ણને જણાવ્યું. ત્યારે કૃષ્ણ પણ પિતાના પુરૂષે પણ ન ઓળખે એ રીતે રામની સાથે બીજાજ રથમાં ચઢીને કુલિનપુરમાં ગયે. . - હવે તે ફેઈ ધાવ માતા અને સખીઓથી પરિવરાયેલી રુકિમણું નાગપૂજા માટે ઉદ્યાનમાં આવી. કૃષ્ણ પણ થથી ઉતરીને પિતાના સ્વરૂપને પ્રથમથી જણાવીને અને તે રુકિમણીને ફેઈને નમીને રુકિમણીને આ પ્રમાણે કહ્યું. “હે સુન્દરી ! માલતીમધુકરની જેમ હું કેશવ તારા ગુણથી આકૃષ્ટ થયેલે દૂરથી પણ તારા માટે આવ્યું. તેથી તું મારા રથ ઉપર બેસ. ત્યારે તેના ભાવને જાણનારી પિતાની બેન ફેઈની આજ્ઞા પ્રાપ્ત કરેલી તે રુકિમણી તેજ સમયે રોમાંચ કંચુકિવાળી. કૃષ્ણના હદયની જેમ સ્નેહડે રથમાં ચઢી. તે પછી ગોવિન્દ કેટલેક દૂર ગયા પછી. પિતાના નિવારણ માટે તે રુકિમની ફેઈ એ અને અન્ય દાસીએ પિકાર કર્યો. હે રુકિમ! હે રુકિમ! તારી આ બેન રુકિમણીને ચેરની જેમ રામસહિત કૃષ્ણવર્ડ ખરેખર પરાણે હરણ કરાઈ. હવે રામ-કૃણે પાંચજન્ય અને સુષ શંખને વગાડયો. ત્યારે રુકિમરાજાનું નગર સમુદ્રની જેમ ઘણું જ ક્ષોભ પામ્યું. તે પછી મહાભૂજ, મહાબળી, અને મહાસૈન્યવાળા રુકિમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust