________________ 207 ઉત્તમ થયું. જ્યાં લોકોને બોધિ આપનાર આપને અવતાર થયો. હે નાથ! આપના ચરણકમળ મારા મનરૂપી માનસરોવરમાં રાજહંસતાને ભજે. અને તમારા ગુણગાન વડે મારી વાણી સફળ થાઓ. ' એ પ્રમાણે જગન્નાથની સ્તુતી કરીને અને પ્રભુને ગ્રહણ કરીને શ્રી શિવાદેવીની પાસે લઈ જઈને પૂર્વની જેમ મુક્યા. સ્વામી માટે પાંચ અપ્સરાઓને ધાવમાતા થવાને આદેશ આપીને શક નંદીશ્વર કોર્પ યાત્રા કરીને સ્વસ્થાનકે ગયો. પ્રાત:કાળમાં સૂર્યની જેમ પ્રકાશ મહા તિવાળા પુત્રને જોઈને સમુદ્રવિજય રાજાએ હર્ષિત થઈને જન્મોત્સવ કર્યો. આ બાળક ગર્ભમાં આવે છતે એની માતાએ ચઉદ સ્વપ્ન જોયા પછી અરિષ્ટ રત્નમય ચકધારા જોઈ હતી. તે અનુસારથી આ બાળકનું “અરિષ્ટ નેમિ” આ પ્રમાણે તેના પિતાએ નામ આપ્યું. અરિષ્ટનેમિને જન્મ સાંભળીને વસુદેવ આદિએ હર્ષના પ્રકષ વડે મથુરાનગરીમાં મહત્સવ કર્યો. એક દિવસ કંસ દેવકીને જોવા માટે વસુદેવના ઘરે આવ્યો ત્યારે નાસિકાની એક પુટ છેદેલી તે કન્યાને જોઈ હવે ડિરેલે ઘરે આવીને નૈમિતકમાં ઉત્તમને પૂછયું. દેવકીને સાતમે ગર્ભ મારો ભાણેજ જે મને હણનાર મુનિ વડે કહેવાયેલ તે હમણાં નિષ્ફળ થયો કે નહીં? ત્યારે તેણે કહ્યુંઃ ત્રષિભાષિત અસત્ય નથી. દેવકીને સાતમે ગર્ભ તારો નાશ કરનાર કયાંક છે. તેના વિશ્વાસના કારણોને સાંભળે. જે તારો અરિષ્ટ નેમિ નામને બળદ છે. કેશિ નામને મહાન અશ્વ અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust