________________ - હવે કેશવ ચાણુર અને રામ-મુષિક નાગપાશની જેમ ભૂજાઓ વડે યુદ્ધ કરવામાં પ્રવૃત્ત થયા. તેઓના દઢતર ચરણ મુકવાવડે પૃથવી કંપિત થયાની જેમ, હાથના ફેટ શબ્દો વડે બ્રહ્માંડ મંડપ ફુટયાની જેમ, તે બને ચાણુ-મુષિકને કૃષ્ણ-રામવડે ઉપાડીને ઘાસના પૂળાની જેમ આકાશમાં ફેકતા જેવાતા લેકે હર્ષ પામ્યા. હવે ચાણુ-મુષિકવડે તે બન્ને સુભટને કિચિત પણ ઉપાડાતા જોઈને લેકે રાત્રિમાં કમળની જેમ પ્લાન મુખવાળા થયા. કેશવે ચાણને મુઠીવડે તાડના કરી. જેમ હાથી વેગવડે પર્વતને દંતમુશળવડે તાડના કરે છે. તે પછી તે અતીવ માની જયને માનનાર ચાણુરે વજન ગેળા જેવી શક્તિથી મુઠીવડે હરિને હદયસ્થળમાં ઘાત કર્યો. તે પ્રહાર વડે પીડાથી કૃષ્ણ મદની જેમ બીડાયેલા લોચનવાળો પૃથતલ ઉપર પડયો. તે પછી છલને જાણનાર કંસવડે પ્રેરિત પાપિષ્ટ ચાણ સંજ્ઞારહિત ગોવિંદની સામે ફરી પણ દેડયો. તેને મારવાની ઇચ્છાવાળો જાણીને બલભદ્ર હમણાં તે મુષ્ટિકને છોડને વાની જેવી કેણીના નીચેના ભાગવડે ચાણને તાડના કરી. તે ઘાતવડે સાત ધનુષ જેટલે દૂર થયો. કૃણે પણ ક્ષણભરમાં સ્વસ્થ થઈને ફરી તેને યુદ્ધ માટે બોલાવ્યો. તે પછી મેટા પરાક્રમી એવા ગોવિન્દ જાનુવડે વચમાં પકડીને અને મસ્તક ભૂજાવડે નમાવીને મુછીવડે તે ચાણુને ઘો માર્યો. તેથી તે રૂધિરધારાને વમતે નેત્રરહિત એવા તેને કૃણે છે અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust