________________ 229 હતા) નિવાસ કર્યો. યાધિપતિ કુબેર પણ સર્વ ઈચ્છાઓને. પૂર્ણ કરી. સ્વર્ણ, ધાન્ય અને વિવિધ વચ્ચે વડે ઘણા ભરેલા નજરમાં રાતદિવસ ચારે બાજુથી સંપદાઓ આવતી હતી. અથ ષષ્ઠ પરિચછેદ” ' હવે દ્વારકામાં કેશવ રામસહિત દશદશાહની આજ્ઞાનુસાર વર્તતા યાદના પરિવારથી પરિવરાયેલા રમમાણ સુખપૂર્વક રહ્યા. અને ત્યાં દશાને આનંદ વિસ્તારતા અને રામ-કૃષ્ણના ચિત્તને આહાદ ઉપજાવતાં અરિષ્ટનેમિ મોટા થયા. મોટાઓ પણ નાના થઈને સર્વે પણ ભાઈ સ્વામીની સાથે કીડા કરવાના પર્વત ઉદ્યાન આદિમાં કીડા કરતા રહ્યા. દશ ધનુષ ઊંચી કાયાવાળા પ્રભુ અનુકમે યૌવન વય પામ્યા. પરંતુ આ જન્મ કામ વિજેતા હેવાથી અવિકાર મનવાળા હતા. માતાપિતા વડે, રામ-કૃષ્ણાદિ વડે, અને ભાઈ વડે રોજ-રોજ પ્રાર્થના કરાતા સ્વામીએ કન્યાઓના પાણી ગ્રહણને ન માન્યું. હવે તે બલભદ્ર-ગોવર્ધને ઘણું માંડળિક રાજાઓને પિતાના બળ વડે જીત્યા. શક ઈશાનની જેમ મલેલા બન્ને જણા પ્રજાને પાલવા લાગ્યા. તે એક દિવસે ફરતા નારદ ત્રાષિ કૃષ્ણના ઘરે આવ્યા. રામસહિત કણે પિતે વિધિપૂર્વક પૂજા કરી. હવે કૃષ્ણને અંતપુરમાં ગયા. અને ત્યાં દર્પણમાં પિતાના રૂપને જેતી સત્યભામાએ વ્યગ્રતાથી આસન આદિ વડે નારદને ન પૂજ્યા. ત્યારે તે ક્રોધિત થઈને ગયા. અને આ પ્રમાણે વિપરીત વિચાર્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust