________________ 228 દક્ષિણ દિશામાં માલ્યવાન, પશ્ચિમ દિશામાં સૌમનસ, અને ઉત્તર દિશામાં ગન્ધમાદન. આ પ્રમાણે ચાર મોટા પર્વતે થયા. પ્રાતઃકાળ થયે ધનદે કૃષ્ણને પીતવસ્ત્ર નક્ષત્રની માળા, મુકુટ, કૌસ્તુભ આહવાન મહારત્ન, શાંગધનું અક્ષ. બાણ, ધનુષ્ય, નન્દકનામની તલવાર, કૌમુદી ગદા, અને ગરુડ ધ્વજવાળા રથ, પુણ્યની પરાકાષ્ટા વડે આપ્યા. હવે રામને વનમાળા નામનું આભરણ વિશેષ હલ-મુશળ આયુધ, નીલવસ્ત્ર, તાલધ્વજ રથ, અક્ષયે બાણ, તુણિર અને ધનુષ ધનદે. આપ્યાં, તે પછી દશે દિશાહને પણ રત્ન–ભૂષણ આદિ. ધનદે આપ્યા. કારણ કે તે ખરેખર રામકૃષ્ણને પણ પૂજનીય છે. હવે વૈરિને ક્ષય કરનાર કેશવને જાણીને સવે પણ હષિતયાદવોએ પશ્ચિમ સમુદ્રના કિનારે રાજ્ય ઉપર અભિષિક્ત કે, સિદ્ધાર્થ સારથિ સહિત બલદેવ અને દારુક સારથિસહિત કેશવ બને પણ વીર દ્વારકાપુરીમાં પ્રવેશ કરવા માટે રથ ઉપર આરુઢ થયા. થમાં રહેલા, યાદવો રૂપી નક્ષત્રો વડે પરિવરાયેલા, ચંદ્ર સૂર્યની જેમ થતાં જય-જયારે તે બને વી એ નગરીમાં પ્રવેશ કર્યો. " - તે નગરીમાં કુબેરે સાડા ત્રણ દિવસ સુધી રત્નમણિ, માણિક્ય સુવર્ણ, રજત, ધન, ધાન્ય, અને વિચિત્ર વચ્ચેની વર્ષા કરી, અને કૃષ્ણની આજ્ઞા વડે ધનદે બતાવેલા. ઘરોમાં સવે લેકેએ સુખપૂર્વક નિવાસ કર્યો. . તે નગરીમાં સર્વ યાદોએ (જેમાં કૃષ્ણ આદિ મુખય . AC Gunratasu Gum Aliad Krus