________________ 227 . તે પછી હિમવત-અચલને વર્ધમાન નામના પ્રાસાદ થયા. મારુતી–ધરણને પુષ્કરપત્ર નામના તે પછી પુરણને આલોક દર્શન નામને તેની પાસે અભિચંદ્રને વિમુક્ત નામને પ્રાસાદ થયો. તે પછી વસુદેવને ઈશાન ખુણામાં કુબેરછંદ -નામને પ્રાસાદ થયે. અને ઉગ્રસેનને સ્ત્રીવિહારક્ષમ નામનો પ્રૌઢ પ્રાસાદ રાજમાર્ગની સમીપમાં થયો. સવે કલ્પવૃક્ષોથી ઘેરાયેલા હાથી અને અશ્વશાળાઓથી ભિત, પ્રાકાર સહિત મોટા દ્વાર અને પતાકાઓના સમૂહને ધારણ કરનારા તે થયા. અને તેઓની વચમાં બલદેવને ચતુરસ્ત્ર મોટા દ્વારવાળે પૃવીજય નામનો મોટો પ્રાસાદ થયે. તે પછી અઢાર ભૂમિવાળે અનેક પ્રકારના અનેક ઘરોથી પરિવરાયેલે સર્વ તેભદ્ર નામને પ્રાસાદ વાસુદેવને થયે. રામ-કૃષ્ણના પ્રાસાદની સામે મેટી વિશાળ રત્નમાણિક્યમથી સુધર્મસભાની જેવી સર્વ પ્રભાસ નામની સભા થઈ. તે પછી એક આઠ હાથ ઉંચે જિનપ્રતિમાથી વિભૂષિત મેરુશિખર જેવું ઉંચુ મણિ, રત્ન માણિક્ય, કનકમય અનેકભૂમિ ગવાક્ષાદિ વડે શેભિત વિચિત્ર વર્ણવેદિકાવાળુ મનેશ જિનાયતન (જિનમંદિર) ધનદે બનાવ્યું. સરેવરે, દીધિ કા વાવડી, ચૈત્ય, ઉદ્યાને, રસ્તાઓ અને બીજુ પણ સર્વ એક અહેરાતમાં ધનદે બનાવ્યું. અને આ પ્રમાણે ધનદે વાસુદેવની મને હર દ્વારકાનગરી ઈપૂરી જેવી બનાવી. તે નગરની પૂર્વ દિશામાં રૈવતગિરિ, Jun Gun Aaradhak Trust