________________ 225 પૃથ્વી ઉપર પડ્યો. પુનઃ જાગૃત થઈને તે સમુદાય એક સાથે કાળ! કાળ! કંસ ! કંસ! આ પ્રમાણે બેલતે કરૂણસ્વરથી . અને આ બાજુ જતાં યાદવેએ કાળનું મરણ જાણીને વિશ્વાસ પામીને ઘણા આનંદથી કોર્ટુકિને પૂજ. * માર્ગમાં એક વનમાં તેઓ રહેલા છે. ત્યાં અતિમુક્તક ચારણષિ આવ્યા. અને તે દશાર્ડ વડે પૂજાયા. તે પછી તે મહામુનિને પ્રણામ કરીને તે સમુદ્રવિજય રાજાએ પૂછ્યું. હે સ્વામી ! આ સંકટમાં અમારું ભાવી શું? ત્યારે તે મુનિ ભગવતે કહ્યું.” રાજન! ડર નહી. તારા આ કુમાર અરિષ્ટનેમિ બાવીશમાં તીર્થકર ત્રણલેકમાં અદ્વૈત પરાક્રમશાળી પુરૂષ છે. અને આ બે રામ-કૃષ્ણ, બળદેવ, વાસુદેવ દ્વારકામાં રહીને જરાસંધને વધ કરીને અધભારતના સ્વામી થશે. તે પછી હષિત સમુદ્રવિજય રાજાએ તે મુનિને પૂજીને રજા આપી. સુખકારી પ્રયાણ વડે યાદવો સૌરાષ્ટ્ર દેશમાં આવ્યા. હવે તે ત્યારે રૈવતગિરીની પશ્ચિમ ઉત્તરમાં અઢાર કુલકેટિ સહિત શિબિર બનાવીને રહ્યા. ત્યાં કૃષ્ણની પત્ની સત્યભામાએ જાતીવ‘ત સુવર્ણની કાંતિવાળા બે પુત્રો ભાનુ–ભામર નામનાને જન્મ આપ્યું. તે પછી, કૌટુકિએ કહેલા દિવસે સ્નાન કરીને બલી કર્મ કરીને કૃષ્ણ અટ્ટમ તપ કરીને સમુદ્ર દેવને પૂ . . તે પછી ત્રીજી રાત્રે લવણ સમુદ્રને અધિષ્ઠાયક સુસ્થિતદેવ આકાશમાંથી ત્યાં હાથ જોડીને આવ્યો તેણે કૃષ્ણને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust