________________ 223 વડે પિતાના લેગેને જણાવી અગ્યાર કુળકેટિસહિત સમુદ્રવિજય રાજા મથુરાનગરી પ્રતિ ચાલ્યા. તે પછી શૌર્યપૂરે જઈને ત્યાંથી પણ સપ્તકુળકેટિ સહિત અને પિતાની જાતિવાળા સહિત ચાલ્યા, ઉગ્રસેન રાજા પણ તે સમુદ્રવિજય રાજાની પાછળ ચાલ્યા. સર્વે પણ વિધ્યાચલ પર્વતના મધ્યમાર્ગમાં સુખપૂર્વક ગયા. હવે સોમરાજાએ જઈને જરાસને તે સર્વે કહ્યું. તે રાજા પણ ક્રોધથી ધમધમતું થયું. હવે તેને તે જોઈને તેનો પુત્ર ક લકુમાર બે. હે પિતા! આપના આગળ આ બીકણ યાદ ક્યાં? તેથી મને આદેશ આપો. તેમને સમુદ્ર કે અગ્નિમાંથી અને દિશાના અંતમાંથી પણ ખેંચીને મારીશ. નહીંતર હું અગ્નિમાં પ્રવેશ કરીશ પરંતુ હું પાછો નહીં આવું. તે પછી પાંચશો રાજાઓ સહિત મોટા સૈન્યથી પરિવરાયેલા કાલકુમારને યદુઓને મારવા માટે તેણે આદેશ આપે. - કાલ પિતાના ભાઈ યવન અને સહદેવની સાથે અપશુકન અને દુનિમિત્તે વડે નિષેધ કરાતે પણ પાછા ન ફર્યો. તે યાદવેના પાછળ ને પાછળ જાતે થેડા જ સમયમાં પણ ઘણા દૂર નહીં રહેલી યાદ વાળી વિધ્યાચલની નીચેની ભૂમિને પ્રાપ્ત કરી. હવે કાલકુમારને નજીક આવેલે જઈને રામ-કૃષ્ણના અધિષ્ઠાયક દેવે એક કાર અને વિસ્તારવાળો ઉચે એક પર્વત વિકુ અને અહીં રહેલું યાદવ સૈન્ય આગમાં ભસ્મીભૂત થયું એમ રડતી એક સ્ત્રીને ચિતાની Jun Gun Aaradhak Trust