________________ 22. પણ યાચે જ છે. તે આજે આપે. તેને પાળક રામ પણ અપરાધસહિત છે તેને પણ આપ.' એમ સાંભળીને સમુદ્રવિજય બોલ્યો. મારા પક્ષમાં જે. સરલ ચિત્ત વડે વસુદેવે છે ગર્ભ આપ્યા તે ખરેખર ઉચિત કર્યું નથી. હવે અમારા બાળક રામ-કૃષ્ણ વડે પિતાના ભાઈના વધનાં વૈરથી જે કંસને માર્યો તે ત્યાં આ બન્નેના અપરાધથી શું ? અહીં અમારો એક દોષ જે બાલ્યકાળથી વસુદેવ ઠાચારી છે. તેની બુદ્ધિથી મારા છ પુત્રો કસે માર્યા. હમણાં પ્રાણ સમાન બનેલા મારા પુત્રો રામકૃષ્ણ મારવાની ઈચ્છાથી યાચના કરાઈ તે તારા સ્વામીએ વિચારીને વિધાન કર્યું નથી. ત્યારે કોધસહિત સોમે પણ કહ્યું : સ્વામીની આજ્ઞામાં સેવકને યોગ્ય-અયોગ્યને વિચાર ક્યારેય પણ ખરેખર યોગ્ય નથી. હે રાજન ! તારા છ પુત્રો જ્યાં ગયા ત્યાં આ બને દુમતી પણ જાઓ ! હે રાજા ! તક્ષક સર્પના મુખને ખરજ ન ખણ. કારણ કે બળવાનની સાથે વિરોધ કલ્યાણકારી નથી. તું બકરાની જેમ મગધના સ્વામી મહામત્ત હાથીની સામે ક્યાં? ત્યારે કોધિત કેશવે કહ્યું. “રે સોમ!. અમારા પિતા વડે સરળતાથી નેહસંબંધને પાલવા વડે તારે સ્વામી શું અમારા ઉપર શાસન કરે છે? જરાસંધ અમારે. સ્વામી. ના ના, વિપરીત તે આ પ્રમાણે બોલતે તારો સ્વામી બીજે કંસ થવા માટે ઇચ્છે છે. તેથી તું ત્યાં જહદી. જા. તારા સ્વામીને જેમ રૂચે તેમ કરે. Aaradise is