________________ 220 તેણીએ પ્રતિજ્ઞા કરીને અને તે પછી ત્યાંથી નીકળીને પિતાના પિતાના ઘરે રાજગૃહ નગરે જલદીથી ગઈ હવે રામ-કૃષ્ણની અનુજ્ઞા વડે રાજા સમુદ્રવિજયે મથુરાનગરીમાં ઉગ્રસેનને રાજા કર્યો તેના વડે દેવાયેલી તેની પુત્રી સત્યભામાને કોર્ટુકિનિમિત્તયા વડે કહેવાયેલા શુભ દિવસે કૃષ્ણ વિધિપૂર્વક પરણ્યો. અને આ બાજુ જીવયશા છુટા કરેલા કેશવાળી ઘણું વતી જરાસંઘની સભામાં અમંગળની મૂતિની જેમ પ્રવેશ કર્યો. આ જરાસંધ વડે પૂછાયું ત્યારે તેણીએ કાંઈક અતિમુક્ત મુનિએ કહેલે અને કંસની મૃત્યુની કથા કહી. તે સાંભળીને જરાસંધ પાછો બોલ્યો, હે પુત્રી ! કંસ વડે સારૂ ન કરાયું જે દેવકીને જ ન મારી. કારણ કે “ક્ષેત્રના અભાવમાં ખેતી ક્યાં થાય?” હે વત્સ! હમણાં તું “નરે. હું કંસને મારનારાઓને તે સર્વેને મૂલથી મારીને તેની સ્ત્રિયોને રોવડાવીશ. તેને એમ કહીને જરાસ પે સેમ નામના રાજાને આજ્ઞા આપીને સમુદ્રવિજય રાજા પાસે મોકલ્યો. તે મથુરાનગરીમાં આવીને સમુદ્રવિજય રાજાને આ પ્રમાણે કહ્યું. / “હે રાજન! તમારે તે સ્વામી જરાસ આ પ્રમાણે આદેશ આપે છે કે મારી પુત્રી જીવયશા અમારે જીવીતવ્યથી પણ વિશેષ પ્રિય છે. તેના સ્નેહથી તેને પતિ પણ તેમજ પ્રિય છે. આ કેણ જાણતું નથી ? આપ અમારા સેવકે સુખપૂર્વક રહે. પરંતુ કંસને મારનાર આ બે શુદ્ર રામ-કૃષ્ણ આપે. અને કાંઈક આ દેવકીને સાતમે ગર્ભ પૂર્વમાં - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust