________________ 218 યજ્ઞમાં લાવેલા બકરાની જેમ મહાવીર રામે તેને વધ કર્યો. અને આ ભાજુ કંસની રક્ષા કરનાર સૈનિકે કૃષ્ણને મારવા માટે વિવિધ શસ્ત્રોથી યુક્ત થઈને દેડયા. ત્યારે મંચને એક સ્થંભ ઉપાડીને બલભદ્રે તેમને ગાઢ તાડના કરતે મધમાં રહેલી માખીની જેમ તેમને જલદીથી દૂર કર્યા. કૃષ્ણ પણ કંસના મસ્તક ઉપર પગ મુકીને માર્યો. અને કેશવડે ગ્રહણ કરીને રંગમંડપથી બહાર ફેક્યો. જેમ સમુદ્રજલ મરજીવાના કલેવરને બહાર ફેકે છે. હવે કંસવડે પૂર્વમાં લાવેલા જરાસંઘના સૈનિકે ત્યારે રામ-કેશવને મારવા માટે તૈયાર થયા, ત્યારે તેમને તૈયાર થયેલા જોઈને સમુદ્રવિજય રાજા તૈયાર થઈને યુદ્ધ માટે આવ્યા, કારણ કે તે માટે જ તેઓ ત્યાં આવ્યા હતા. ' સમુદ્રવિજય રાજાએ સમુદ્રની જેમ પ્રલય હેતે છતે તે જરાસન્ધના સંનિકે જલદીથી નાશીને દિશદિશપલાયન થયા. ચારે દિશામાં ગયા. તે પછી સમુદ્રવિજયના આદેશ વડે અનાવૃષ્ટિ રામ-કૃષ્ણને પોતાના રથમાં બેસાડીને વસુદેવના ભવનમાં લઈ ગયો. ત્યાં સમુદ્રવિજય આદિ સર્વે પણ રાજાઓએ જઈને અને સભા ભરીને બેઠા. ત્યાં અર્ધ આસન પર બલભદ્રને બેસાડીને વસુદેવે કેશવને ખેલામાં લઈને ફરી-ફરી અશ્નપૂર્ણ નયનવાળા થઈને ચુંબન કર્યું. ત્યારે આ શું છે? એમ ભાઈઓ વડે વસુદેવને પૂછાયું. ત્યારે તેમણે અતિમુક્ત મુનિના કથનથી પ્રારંભ કરીને કૃષ્ણને સર્વ વૃત્તાંત કહ્યો -- તે પછી રાજા સમુદ્રવિજયે કૃષ્ણને ખેલામાં લીધે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust