________________ ત્યારે તે જ ક્ષણે ભય પામેલાની જેમ પ્રાણેવિડે પણ તે મુકાયો. અર્થાત મરી ગયો. ' . હવે ભય અને ક્રોધ વડે ધ્રુજતે કંસ આ પ્રમાણે બોલ્યો, “અરે! આ ગેપબાળકને શીધ્ર મારે. અને જેના વડે આ બે સપ પિષણ કરાયા છે તે દુષ્ટ નન્દને પણ મારે. તે દુમતિનું સર્વસ્વ ગ્રહણ કરીને અહિં લાવો. તેના પક્ષપાતિ બીજે પણ રક્ષા કરનાર જે વચમાં થાય તે પણ સામાનદેષવાળ માનીને મારી આજ્ઞાથી જલદીથી મારે. ત્યારે કેપથી આકાન્ત લાલ આંખવાળો ગેવિંદ બેલ્યો. અરે પાપીઝ ચાણુરને માર્યો પછી પણ તું હજી પણ પિતાને મરેલ માનતે નથીરે! રે! પ્રથમ તું મારાવડે હણાતે પિતાના આત્માની રક્ષા કર. પછી પિતાને વિચાર કરવાની જેમ નન્દાદિ માટે આદેશ આપજે. અને એમ કહેને કુદકો મારીને કેશવ મંચ પર ચઢીને ક્ષણભરમાં કંસને બાલોથી પકડીને પૃથ્વી ઉપર પાડયો. મુકુટ ભાંગી ગયો છે જેને, ઉત્તરીય વસ્ત્ર દૂર થયું છે જેનું, અશ્રુવાળી આંખો છે જેની, વદ્યસ્થાનને પામેલ પશુની જેમ તે કંસને ગોવર્ધને કહ્યું. રે રે દૂષ્ટ ! તે તારી રક્ષા માટે બાલહત્યા ફોગટ કરી. હમણું તું જ નહી રહે. રે રે દુષ્ટ, ધૃષ્ટ, રાજાઓમાં અધમ પિતાના કર્મફળને ભેગવનાર થા ત્યારે પકડેલા કંસવાળ વ્યાલના રૂપને ધારણ કરેલ કેશવને જોઈને સર્વે પણ લેકે વિસ્મય પામ્યા. - હવે શૈક્તિક બંધવડે મુષ્ટિ મહલને ધારરહિત કરીને તે જ પશુની છે કે ગટ કરી 67, 4, ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust