________________ 24. દાંત ઉખેડીને મુષ્ટિ આદિવડે વાત કરીને પડ્વોત્તર ગજને સિંહની જેમ કૃષ્ણ માર્યો. ચમ્પક હાથીને બલભદ્ર માર્યો. આ બે બાળકે અરિષ્ટાદિને મારનાર એમ એકબીજાને નાગરીકો વડે. ઘણા જ આશ્ચર્ય પૂર્વક દેખાડાતા નીલા–પીતામ્બર વસ્ત્ર ધારણ કરનાર વનમાલાના આભરણથી અલંકૃત ગેપોથી પરવરાયેલા. રામ-કૃષ્ણ અખેડામાં (મલયુદ્ધના સ્થાનમાં આવ્યા. ત્યાં એક મનહર મંચ ઉપર રહેલા લોકોને ઉતારીને શંકારહિત પરિવારસહિત તે બન્ને બેઠા. ત્યાં રામે તે વેરિ કંસને બતાવ્યો. ફરી પિતાને મોટાભાઈ સમુદ્રવિજયદિને અને. કાકાઓને બતાવ્યા. તે પછી આ દેવની ઉપમાને ધારણકરનાર કેણ છે? (આ બને દેવ જેવા કોણ છે ?) એમ પરસ્પર વિચાર કરતા પ્રત્યેક મંચ પર રહેલા રાજાઓ અને નાગરિકોએ તે બન્નેને વિશેષ રીતે જોયા. - હવે ત્યાં કંસના આદેશથી અનેક મલે યુદ્ધ કરવા લાગ્યા. તે પછી તે પ્રેરાયેલે ચાણુરમલ ઉભે થયો. તે આષાઢ મહિનાના વાદળની જેમ ગાજતે હાથને અફાળવે. કરા ફેટ કરતે સર્વે રાજાઓને આક્ષેપ કરતે ઉંચા અવાજથી બેલ્યો. “જે કઈ પણ વિરથી ઉત્પન્ન થયેલ અને જે કેઈ પણ પિતાને વીર માનતે હોય તે મારી સાથે યુદ્ધ કરે અને મારી યુદ્ધશ્રદ્ધાને પૂર્ણ કરો.” ત્યારે મહા ભુજાવાળે કેશવ ચાણુરના અતિ ગવિતવચનને અહંકારને ન સહન કરતે મંચથી ઉતરીને ભુજા ફેટ કર્યો. સિંહની પૃચ્છના પછાડવાની જેમ ઉત્પન્ન થયેલ ઇવનિ જે, તે ભુજાફેટ આકાશપૃથ્વીને ફાડવાની જેમ થયો. . . . " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust