________________ 213 કારણ કે તે દાક્ષિણ્યના સમુદ્ર છે. હું તારે વિમાતાનો પુત્ર મોટો ભાઈ તારા ઉપર કણોની અવાયોની અતિશંકાથી શક્તિમાનસવાળા આપણા પિતાએ તારી રક્ષા માટે મને આદેશ કરાયેલે હું અહીં આવ્યો છું. આ પ્રમાણે રામના વચન સાંભળીને કેશવ બેલ્યો. પિતા વડે હું અહીં કેમ રખાયો? ત્યારે રામે કંસના કરેલા ભાઈયોના વધ આદિ સર્વ વૃત્તાંતને કહ્યો. તે સાંભળીને ક્રોધમાં આવેલા કૃષ્ણ સર્પની જેમ ભીષણ મુખ કરીને કહ્યું. કે મારે હવે કંસવધ કરે જોઈએ. તે પછી તે યમુના નદીમાં સ્નાન માટે પ્રવેશ્યા. ત્યારે કંસના પ્રિય મિત્રની જેમ કેશવ ને મારવા માટે નદીના જલમાં મગ્ન અંગવાળો કાલિય નાગ સાક્ષાત્ કાલની જેમ દોડયો. તેની ફણામાં રહેલ મણિના પ્રકાશથી “આ શું છે?” એમ રામ બોલતો હતો તે જ સમયે કૃણે તેને કુલની માળાની જેમ ગ્રહણ કર્યો અને તે સપને કમળનાળ વડે નાસિકામાં ગાયની જેમ નાચ્યો. અને ઉપર ચઢીને ચિરકાળ સુધી જલમાં ચલાવ્યો. નિજિવની જેમ તે સપને અતિખેદ પમાડીને કૃષ્ણ નિકળ્યો. તે પછી સ્નાન કરનારા બ્રાહ્મણોએ કૌતુકથી ચારે બાજુ આ વાત પ્રસારિત કરી. હવે ગોપાળકે વડે પરિવરાયેલાં મહાબળી રામ-કેશવ મથુરાબાજ ચાલ્યા. અને ગેપુરમાં આવ્યા. ત્યાં કંસની આજ્ઞાથી મહાવતની પ્રેરણાથી પડ્યોત્તર-ચંપક નામના મહાવતવાળા બે હાથી તે બન્નેની સામે દેડયા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust