________________ 21 કર્યો. હવે અનાવૃષ્ટિ તે ધનુને હાથમાં લેતાં પણ ચીખલથી લપસેલા પગવાળા ઉંટની જેમ ભૂમિ ઉપર પડયો. તે તુટેલા -હારવાળા, ચૂર્ણ થયેલ મુકુટવાળા, અને દૂર થયેલ કુંડલવાળા તેને જોઈને તે સત્યભામા કાંઈક લજજા પામી, અને બીજા રાજાઓ મેર લેશનવાળા થઈને હસ્યા. તે હાસ્યને સહન ન કરતા કેશવે તે જ સમયે તે ધનુષ્યને પુષ્પમાળાની જેમ ગ્રહણ કરી અને લીલા માત્રમાં બાણ ચઢાવ્યું. તે કુડલ વડે પ્રબળ તેજવાળા ધનુષ વડે ગોવીન્દ ઘણો જ શેભાયમાન થયો. જેમ ઈન્દ્રધનુષ દંડ વડે વરસનારા બાદળ શોભે તેમ તે શે . તે પછી કૃષ્ણસહિત અનાધૃષ્ટિ પિતાના ઘરે જઈને તે દ્વાર પર રથમાં કેશવને મુકીને અંદર ગયો. એને પિતાને કહ્યું ! તાત મેં એકલાએ પણ શાંગ ધનુને ચઢાવ્યું. જે બીજા રાજાઓ સ્પર્શ કરવા માટે પણ કયારેય પણ શક્તિમાન ન થયા. એમ સાંભળીને વસુદેવે તેને કહ્યું. હે અનાધૃષ્ણ! તે તું જલદીથી જા ! કારણ કે ધનુષ્યને ચઢાવનાર આક્ષેપસહિત તને જાણીને કંસ મારશે. તે સાંભળીને અનાવૃષ્ટિ ડર્યો. પિતાના ઘરેથી નીકળીને કૃષ્ણની સાથે જલ્દીથી નંદ ગોકુળમાં ગયો. ત્યાં રામ-કૃષ્ણને પૂછીને તે શૌર્યપૂરે ગયો. નપુત્ર વડે ધનુ ચઢાવ્યું એમ સર્વત્ર પ્રચાર થયો. હવે ધનુષ ચઢાવવાથી દુખિત કંસ ક્રોધથી ધમધમાયમાન થયો. અને તે ધનઉત્સવને નિવારીને સર્વમëને યુદ્ધ માટે આદેશ આપ્યો. અને ત્યાં બનાવેલા મંચ ઉપર જોવાની ઈરછાવાળા રાજાઓ કંસ ઉપર ગાઢ સ્થાપના કરેલી Jun Gun Aaradhak Trust