________________ 210 પાસે રાખી અને ઉત્સવ ઘણા પ્રકારથી કર્યો. અને કંસે આ પ્રમાણે પટલ દ્વારા ઉદ્ઘેષણ કરાવી. જે શાંગ ધનુષ્યને ચઢાવશે તેને હું દેવાંગના જેવી સત્યભામાં આપીશ. એમ સાંભળીને દૂર દેશથી અનેક રાજાઓ ત્યાં આવ્યા. પરંતુ તે ધનુષ્યને ચઢાવવા માટે કેઈપણ સમર્થ ન થયું. તે સાંભળીને પિતાને વીર માનતે વસુદેવને પુત્ર મદનગાથી ઉત્પન્ન થયેલો અનાવૃષ્ટિ વેગવાળા ઘડાવાળા રથ દ્વારા ચાલ્યો. અને ગોકુળમાં આવતા યુવાન સુન્દર બને પણ રામ-કૃણ ભાઈયોને જોઈ એક રાત્રી તેમને રમાડ રહ્યો. અને સ્નેહ પૂર્વક બોલાવ્યા. અને સવારના રથ ઉપર ચઢીને નાનાભાઈ રામને રજા લઈને મથુરાનગરીના માર્ગદર્શક રૂપે તે કૃષ્ણને સાથે લઈને ચાલ્યો. મહાવૃક્ષથી સંકીર્ણ માર્ગમાં એક વટવૃક્ષમાં તે રથ ' અટક્યો. અને તેને છોડાવવા માટે અનાવૃષ્ટિ સમર્થ ન થયો. ત્યારે પગ વડે ચાલતા કૃણે તે વટવૃક્ષને લીલા વડે ઉખેડીને એક બાજુ ફેકયું. તે પછી રથના માર્ગને સુખાવહ કર્યો. અનાવૃષ્ટિ તેને તે બળને જોઈને હષિત થયો. અને રથથી ઉતરીને તેને આલિંગન કર્યું અને રથમાં પિતે જ તેને બેસાડ્યો. અનુક્રમે યમુનાને પાર કરીને મથુરા પૂરીમાં પ્રવેશ કરીને તે અને આવેલા અનેક રાજાઓથી સાંકડી તે મનુષ્યની સભામાં ગયા અને ત્યાં તે ધનુષ્યની પાસે અધિષ્ઠાયિની દેવીની જેમ કમલ નયનવાળી સત્યભામાને જોઈ - સત્યભામાં પણ તેજ ક્ષણે કૃષ્ણને જે તૃણાસહિત જેતી મદનમાથી પીડિત થઈને મનથી તેને પતિરૂપમાં વરણ