________________ 208 દુન્ત ગધેડે અને મેં એ સર્વને વૃન્દાવનમાં છુટા મુક. જે ત્યાં ઇચ્છા પ્રમાણે કીડા કરનાર પર્વત જેવાઓને પણ મારશે તે દેવકીનો સાતમો પુત્ર તને હણનાર થશે. અને બીજુ જે તારા ઘરમાં કમથી આવેલું શાંગ ધનુષ્ય તારી માતાને પૂજનીય છે તેને જે ચઢાવશે તે જ તારો હણનાર છે. - જ્ઞાનીએ કહ્યું છે કે આ ધનુષ્ય બીજા પુરૂષે વડે દુસ્પેશ્ય છે. અવશ્ય ભવિષ્યમાં થનાર વાસુદેવ થશે. વળી તે કાલિયા નાગને દમનાર, ચાણુરલમલને ઘાતક, તારા પ્રદ્યોત્તરચંપક નામના હાથીને વિનાશક છે. એમ સાંભળીને ભયભીત થયેલા કસું સ્વશત્રુને જાણવા માટે અરિષ્ટાદીને વૃન્દાવનમાં મેકલ્યા. ' ' ચાર અને મુષ્ટિક મલેને પરિશ્રમ માટે આદેશ આપ્યો. ત્યારે શરદઋતુમાં તે અરિષ્ટ સાક્ષાત્ અનિષ્ટની જેમ વૃન્દાવનની અંદર જતો ગોવાળિયાં લેકને ઉપદ્રવ કર્યો. તે વૃષભ સીગના અગ્રભાગ વડે તલાવના કાદવની જેમ ગાયને ઊંચી ઉપાડી, અને નખના અગ્રભાગ વડે અનેક વૃતના ભરેલા વાસણોને ઉછાર્યા ત્યારે હે કૃષ્ણ કૃષ્ણ ! હે રામ-રામ ! “રક્ષા કર-રક્ષા કર” એમ જોરથી ગોપ–ગોપીયોને કોલાહલ અતિદીન સ્વરમાં થયો. ત્યારે રામની સાથે કૃષ્ણ “આ શું ?" એમ વિચારતે ભ્રાંતિ સહિત તે જ સમયે દોડયો. અને આગળ તે મહાબળવાન સાંઢને જોયો - “અમારે ગાયોનું કાંઈ કામ નથી અને અમારે ઘોના ઘડાનું કામ નથી તું અહીં જ ઊભે રહે એમ વૃદ્ધ પુરૂ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust