________________ 209 - વડે નિવારણ કરાયેલા પણ કૃણે તે વૃષભને સપર્ધા માટે બોલાવ્યો. તે પણ અરિષ્ટ વૃષભ ઉચ્ચ શીગડાઓ કરીને રાષ વડે ઉચું કરેલા મુખવાળે પૂછડાને ઉબાબતે કૃષ્ણની સામે દોડ્યો. તે કૃષ્ણ તેને શીંગડાથી પકડીને તેના ગળ કદળને જલદીથી વાળીને શ્વાસ રહિત કરીને માર્યો. અરિષ્ટને માથે છતે સવે પણ ગોપ-ગેપિયોએ હર્ષિત થઈ કૃષ્ણને પૂજ્યો. અને જવાની ઈચ્છાપૂર્વક તેને નિમિષપણે જોયો. અને એક દિવસ કૃષ્ણની સામે ક્રીડા કરતા યમની જેમ દુઃખે જોવાય એવો પ્રસારિત સુખવાળો કંસને કેશી નામને ઘડો આવ્યો. પિતાના દાંત વડે વાછરડાઓને હનન કરતો ખુ વડે ગર્ભિણ ગાયોને મારતે અને હેકારવ કરતે તે ઘડાની કૃણે ઘણી તર્જના કરી ત્યારે મારવાના અભિપ્રાયથી તે અશ્વના કકડ્યા જેવા જે ભયંકર પ્રસારેલા મુખમાં પોતાની ભૂજાને વાળીને કૃષ્ણ નાંખી તે ભૂજ વડે ગળા સુધી તેના મુખને એ પ્રમાણે વિદા" કે જેથી તે મરી ગયો. કવિ કહે છે શું વિરહને સહન ન કરનાર તે ઘેડ અરિષ્ટને મળવા માટે અતિ ઉત્સુક થઈને યમપુરમાં ગયો અને એક જ દિવસે ત્યાં કંસના તે બે મહાન બળવાળા ખર (ગધેડ) અને ઘેટાને ભમતાં જોઈને મહાભુજાવાળા કૃષ્ણ લીલા વડે માર્યા. હવે તે બંનેને હણાયેલા જોઈને કંસે પિતાના શત્રની સારી રીતે પરીક્ષા કરવા માટે શાંગ ધનુષ્યની પૂજાના બહાને શાંગ ધનુષ્યને પોતાની સભામાં સ્થાપિત કર્યું અને તેની ઉપાસના કરનાર પિતાની બેને સત્યભામાને નિત્ય તેની 14 : : PP. O'sum ' . . . . . . Jun Gun Aaradhak Trust