________________ મયૂરના પિચ્છાથી વિભૂષિત કૃષ્ણ ભગરહિત શબ્દોને પુરત. વાજતાં વાજિંત્રો વડે મંજુલસ્વસ્થ ગાન કરતો કયારેક પ્રાર્થના કરાયેલા કૃષ્ણ અગાધ જળમાં રહેલા પણ કમળને - હંસની જેમ લીલા વડે તરત લાવીને ગોપીયોને આપણે હતે. જોવાયેલે આ કૃણ અમારા ચિત્તને હરણ કરે છે ? અને નહીં લેવાયેલ વિતવ્યને હરે છે. હે રામ! તારે ભાઈ આવા પ્રકાર છે. એમ કયારેક રામને ઉપાલંભ આપતી હતી. કયારેક પર્વતના શિખર ઉપર રહેલે વિણાને મધુર સ્વરથી વગાડતે અને નાચતે રામને હસાવતે હતે. કૃષ્ણ ગોપનો ઈન્દ્ર નાચતે છતે અને ગોપ સ્ત્રીઓ ગાવતે છતે રામ રંગાચાર્યની જેમ હસ્તતાલ આપત. અને આ પ્રમાણે વિવિધ કીડા વડે કીડા કરતા રામ-કૃષ્ણના એકાદશ વર્ષો સુષમા કાળની જેમ સુખપૂર્વક ગયા. . ભગવાન શ્રી નેમિનાથને જન્મ . અને આ બાજુ શૌર્યપુરનગરમાં સમુદ્રવિજય રાજાની પત્ની શિવદેવીએ રાત્રીના અંતિમ પ્રહરમાં ચૌદ મહાસ્વપ્નને જોયા. અને તેઓના આ પ્રમાણે નામ છે. ગજ, વૃષભ, સિંહ, લક્ષમી, પુષ્પમાળા, ચંદ્ર, સૂર્ય, વજ, કુંભ, પદ્મસરોવર, સાગર, દેવવિમાન, રત્નપૂજ, અને નિધૂમ અગ્નિ. અને તે સમયે કાતિક મહિનાના કૃષ્ણપક્ષમાં બારસના દિવસે રાત્રે ચિત્રાનક્ષત્ર હોતે છતે અપરાજિત નામના ચતુર્થ અનુત્તર વિમાનમાંથી શંખને જીવ ચ્યવને શિવાદેવીની કુક્ષીમાં અવતર્યો. ત્યારે અંતમુહૂર્ત સુધી નારકેને પણ સુખ ઉત્પન્ન થયું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust