________________ 203 સર્વ કલાઓનું અધ્યયન કર્યું. કયારેક તે બન્ને ભાઈ મિત્ર. થઈને અને ક્યારેક શિષ્ય-ગુરુ થઈને એક ક્ષણ પણ વિયોગરહિત અનેક પ્રકારની ચેષ્ટા અને ક્રીડાને કરતા રહ્યા. મત્ત. બળદને જતા કૃષ્ણ પુચ્છ વડે પકડે છે. ભાઈનું બળજાણનાર રામ ઉદાસીનની જેમ જુએ. અને મનમાં ચમત્કાર પામે. જેમજેમ કૃષ્ણ ત્યાં વધે છે તેમ-તેમ તેને જેવાથી પીયોને મદનવિકાર ઉત્પન્ન થાય છે. તે કૃષ્ણને વચમાં કરીને પીયો રાસ રમે અને વસંત કીડા કરે છે. જેમ ભમરીયો કમળને ક્ષણમાત્ર પણ છેડતી નથી તેમ જ તેને ક્ષણભર પણ મુકતી નથી. જેમ જેમ જેતી ગોપીયોની આંખો બંધ થતી નથી. તેમ જ કૃણ-કૃષ્ણ બોલતી એષ્ઠપુટ પણ મળતા નથી. કૃષ્ણમાં ગયેલા ચિત્તવાળી તે આગળ પડેલા પણ વાસણો ને ન જાણતી ગાયોને દેહતા સમયે કયારેક દુધ પૃથ્વી પર પડે, કયારેક પરગમુખમાં જતાં કૃષ્ણને સમ્મુખ કરવા માટે તે શીધ્ર સમય ન હોવા છતાં પણ ત્રાસનું નાટક કરે છે. કારણ કે કૃષ્ણ સદૈવ સર્વ સ્થાનકે ત્રસ્ત વ્યક્તિ માટે રક્ષણ કરવા તત્પર હતે. નિર્ગુણ આદિ પુષ્પની માળા ગુંથીને ગોપીયે પિતે સ્વયંવર માલાની જેમ કૃષ્ણના ગળામાં આપણ કરી. તેઓ કૃષ્ણની પાસેથી શિક્ષા કૃપાના વચન સાંભળવાની ઈચ્છાવાળી ગીત-નૃત્યમાં બુદ્ધિપૂર્વક સ્કૂલના કરતી હતી. જે કોઈ પણ પ્રકારે નહી છુપાવેલા મદનવિકારવાળી ગોપીયો તે કૃણ સાથે બોલતી હતી અને પશ કરતી હતી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust