________________ 202 થયેલી તેને કૌતુકથી જોતી ગોપીઓ વડે નહીં રોકાયેલ ચપલભાવથી મન્થનીમાંથી મખનને ગ્રહણ કરતો હતે. કૃષ્ણ મખન ચોરતે, ભમતે, પ્રહાર કરતે, ખાતે પણ યશોદા-નદ અને ગોપાળેને મહાઆનંદકારી જ થયો. અપાયથી ડરેલા તે બાલને જતે ધારણ કરવા શક્તિમાન ન થયા. કેવળ નેહપાશથી બંધાયેલા તેની પાછળ ચાલતા હતા. હવે વસુદેવ પણ તેના વડે શકુનિ-પુતના મરાઈ, ગાડું ભંગાયું અને યમલ અર્જુનને ભાંગ્યા. એમ સાંભળ્યું. તેણે આ પ્રમાણે મનમાં વિચાર્યું: મારા વડે પુત્ર છુપાવાયો તોપણ ડી પણ જાણકારી થશે તે એનું અમંગલ કરશે. તે પછી કૃષ્ણની સહાયતામાં બીજા પુત્રમાંથી કેને હું મોકલું. જે આ નજીકમાં મારા પુત્ર છે તે તે કુરબુદ્ધિવાળા કંસને ઓળખીતા છે. તેથી રામને–બળદેવને રાખવે ઉત્તમ છે. કારણ કે આ એને જાણતું નથી. આ પ્રાણે નિશ્ચય કરીને દૂર રહેલી કેશળાનગરીથી રામની સાથે હિણીને લાવીને એ તેને કહીને શૌરીપૂરનગરમાં મેકલી. તે પછી એકવાર રામને બોલાવીને જે પ્રમાણે વાત હતી તે પ્રમાણે વાત કહીને યોગ્ય શિક્ષા આપીને પુત્રપણામાં નંદ અને યશોદાને રામ આપ્યો. તે બને ભાઈએ દશ ધનુષ્ય ઊંચાઈવાળા સુન્દર રૂપવાળા, છેડેલા છે બીજા કાર્યો જેણે એવી ગેપીયો વડે જોતા વેચ્છાપૂર્વક રહે છે. કૃષ્ણ ગોપાળકે દ્વારા પાસે મૂકેલા ઉપકરણથી નિત્ય રામનામ પાસેથી ધનુર્વેદ અને બીજી પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust