________________ 20 તારે કયાંય પણ ન જવું. બીજા કાર્ય વડે સયું એમ સાંભળીને તે યશોદાએ પણ હા. હા. હણાયેલી છું. એમ બોલતી હાથ વડે હદય ઉપર આઘાત કરતી ત્યાં આવીને કૃણને લીધે. સર્વ અંગને જેવાપૂર્વક. હે પુત્ર ! તારે ક્યાંય ઘાવ તે નથી થયો ને. એમ તેને પૂછતી યશોદાએ મસ્તક ઉપર ચુંબન કર્યું અને હાથ ફેરવ્યું. - તે પછી જ તે બાળકને આદરપૂર્વક પિતે જ રક્ષણ કરે છે. કૃષ્ણ તે ઉત્સાહશીળ થઈને છળપૂર્વક તેની પાસેથી આ પાછો ચાલ્યો જાય છે. .. એકવાર કૃષ્ણને વસ્ત્ર વડે પેટ બાંધીને તે વસ્ત્રના છેડાને | ખાંડણીને બાંધીને તે ગાડાથી ડરેલી યશોદા પાડોશીના ઘરે ગઈ અને ત્યારે સૂર્ધકને પુત્ર દાદાથી થયેલા વૈરને યાદ કરતો ત્યાં આવીને નજીકમાં અજુનવૃક્ષના યુગની રચના કરી અને ખાંડણ સહિત તે કૃષ્ણને પીસવા માટે તે બને વૃક્ષના વચમાં લઈ ગયો, ત્યારે કૃષ્ણના સેવાકારે દેવતાઓએ તે અજુનવૃક્ષને ભાંગીને તેને માર્યો. તે પછી હાથીના બાળકની જેમ કૃષ્ણ વડે અજુનવૃક્ષનું ઉમૂલન કરાયું એમ ગોપાળના મુખથી સાંભળીને નન્દ ચશેદાની સાથે આવ્યો તેઓએ ધૂળવાળા થયેલા કૃષ્ણને લઈને મેહથી મસ્તક ઉપર ચુંબન કર્યું. તે બાળકને પેટમાં વસ્ત્રને છેડે બંધાયેલો હોવાથી “દામોદર” એમ કહ્યું. ગોપાળે અને ગોપીઓને તે અતીવ પ્રાણવલ્લભ રાતદિવસ હું દય ખેાળા અને મરતક ઉપર ચઢાવાતો હતે. નેહથી આદ્ર P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust