________________ 137 તેની ડાબી બાજુને માર્ગ જાય છે. તે બેમાંથી કેઈ એક માર્ગથી જજે ! પિતાના અથવા સસુરના ઘરે ! હે વિવેકિની! હિં તે ક્યાંઈ રહેવા માટે ઉત્સાહવાળ નથી, ઉત્સાહ ધરતે છે. આ પ્રમાણે અક્ષરે લખેને નલે શબ્દ વગર રહતેરડતે ચેરની જેમ મંદ-મંદ ગતિથી ચાલવાને આરંભ કર્યો. સુતેલી સ્વપ્રિયાને ખભે ફેરવીને જોઈ. જ્યાં આગળ જાય છે ત્યાં તે અદેશ્ય એટલે દેખાતી બંધ થઈ પછી મનમાં તે વિચારવા લાગ્યો. તે અનાથ બાળાને મહાઅરણ્યમાં સુતેલીને જે વાઘ, સિંહ આદિ ખાઈ જાય તે ! ત્યારે તેની શી ગતિ? તેથી રાત્રિ છે ત્યાં સુધી તેને નજરમાં રાખી તેની હું રક્ષા કરું. સવાર થયા પછી આ એની ઈચ્છા પ્રમાણે મારા કહેલાં માગે જાઓ, એમ ચિંતવીને તેજ પગ વડે પડેલા ધનને ગ્રહણ કરવા માટે ચિંતાતુર કોઈ પણ પુરુષની જેમ નલ પાછે વળ્યો. અને ત્યાં પોતાની પ્રિયાને ભૂમિ ઉપર લેટતી જોઈને ફરી ચિંતવવા લાગ્યો. ' s , - “અહો ! નલનું અંતપુર કે જેને સૂર્ય પણ જેવા મલતે ન હતું તેને આજે એક વસ્ત્રમાં અને એકાકી માર્ગમાં સૂવું પડયું છે. હા! હા! મારા કર્મના દેષથી આ કુલીન હોવા છતાં આવી દશાને પ્રાપ્ત થઈ હું હતાશ છું. શું કરું? હું સમીપ હોવા છતાં ઉમત્તની જેમ આ ગુણ પાત્ર ભૂમિ ઉપર સૂએ છે! તેથી મને ધિક્કાર છે. ધિક્કાર છે. અને હવે મારા વડે એકાકીની આ છોડેલી જાગૃત થયા પછી મારી સાથે સ્પર્ધાની જેમ જીવિતવ્યથી પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust