________________ * * * જન્મ ક્ષણુભરમાં ઊયો “હે યશસ્વીની! પ્રવાસ દિવસથી બાર વરસ પછી તારો તારા પતિની સાથે સંગમ થશે. પિતાને ઘરે રહેતી એવી તને તારા પતિ મળશે. આ પ્રતિતીકારક મારા વચન મનમાં ધારજે. હમણાં ચિત્તમાં ઉદ્વેગને છોડ. જે મને કહે તે તને તારા પિતાના ઘરે અર્ધનિમેષ માત્રામાં લઈ જાઉ. માર્ગમાં ચાલવાને શ્રમ ન કર. (શ્રમ કરીને ન જાગે ત્યારે તેણીએ કહ્યું “હું નલના આવવાની વાત કહેવાથી કૃત્ય કૃત્ય છું. પરંતુ પરપુરુષની સાથે ન જાઉં. તારું કલ્યાણ થાઓ. તું જ . તે પછી તે ... પોતાનું તિમય રૂપ બતાવીને આકાશમાં વિજળીના પુંજની જેમ ક્ષણભરમાં ઊડયો. ' ' . . . 3 ડ aa છે : - હવે પતિને બાર વરસના પ્રવાસને જાણીને સતી હોવાથી દવદનતીએ સતીત્વરૂપી વૃક્ષને પલ્લવીત કરનાર આ પ્રમાણે અભિગ્રહ ધારણ કર્યો. “જયાં સુધી તેનલ ન મળે ત્યાં સુધી લાલ વસ્ત્ર, તાખુલ, આભૂષણ વિલેપન, વિગઈ નહીં વાપરું (નહી લઉં). હવે એક પર્વતની ગુફાને પામીને તે વર્ષાકાલ વ્યતિત કરવા માટે ત્યાં જ રહેવાનું કર્યું. શ્રી શાંતિનાથજીની માટીની મૂર્તિ પોતે જ બનાવીને ગુફાના એક કેસમાં સ્થાપન કરી. તે બિમ્બની ત્રણે સંધ્યાએ ભક્તિપૂર્વક પોતે જ પુષ્પ લાવીને પૂજન કરવા લાગી. ઉપવાસ પ્રમુખ તપના અંતે તે પરમસતિ દવદન્તી બીજથી રહિત કરેલા પ્રાસુક ફળે વડે પારણુ કરવા લાગી. : 3 = 3 E - હવે સાર્થવાહ નલની પ્રિયાને ને જેતે તેનું કલ્યાણ થાએ એમ ચિંતવતે તેના પગલે-પગલે ત્યાં આવ્યો તે P.P.AC. GunratNGasuri M.S. Jun Gun Aaradhak rust