________________ 147 તે જાણીને અને વંદન કરીને આગળ બેઠા. હવે કરૂણા રસસાગર શ્રી સિંહકેસરી કેવળજ્ઞાની ભગવંતે ધર્મદેશના આપી. “હે ભવ્યાત્માઓ! સંસારમાં પરિભ્રમણ કરતાં પ્રાણીઓને મનુષ્યભવ દુર્લભ છે. તેને પામીને તેને સફળ કર જોઈએ. મનુષ્યભવનું ફળ જીવદયા જેના મૂળમાં છે એ જિનધર્મ સ્વીકાર કરે. કર્ણામૃત જેવી આ પ્રમાણે ધર્મની વ્યાખ્યા કરીને તે મહર્ષિએ તાપસોના કુલપતિના સંશયના નિરાકરણ માટે કહ્યું “હે તાપસાધિપતિ ! આ દવદન્તીએ તમને જે ધર્મ કહ્યો તે તેમજ જાણ. જિન ધર્મમાં રક્ત આ મહાસતી અસત્ય કહે નહીં. એણીએ પિતાના સતીત્વના માહાસ્ય વડે કુડ રખા કરી. વરસાદના જલને ભય તમને ન થયે. તેથી પ્રત્યક્ષ જોયેલા એ પ્રભાવવાળી આ શ્રેષ્ઠ સતી છે. આના સતીત્વના અને આહંત ધર્મના કારણે અરણ્યમાં પણ નિત્ય દેવતા સહાયતા કરનાર છે. આ દેવતાઓના સાનિધ્યવાળી છે. તેથી આને ઉપદ્રવે પરાભવ કરવામાં સમર્થ થતાં નથી. પૂર્વમાં આ સાર્થવાહના સાર્થની ચારોથી આ મહાસતી વડે હુંકારમાત્રથી રક્ષા કરાઈ હતી. એથી વિશેષ બીજો કયો પ્રભાવ આ પ્રમાણે કેવલજ્ઞાની તેનું વર્ણન કરે છે. ત્યાં તે કોઈ એક મહાન ઋદ્ધિવાળો દેવ આવ્યો. તેણે કેવલજ્ઞાનીને વંદના કરી ને દવદન્તીને કહ્યું. હે કલ્યાણી ! આ તપોવનમાં હું કર નામનો કુલપતિનો શિષ્ય તપ, તેજ વડે દુપેસ્ય હતે. પંચાગ્નિનો સાધક હોવા છતાં પણ તે તપોવનના તાપસો મને પૂજતા ન હતા. અને વચનથી પણ મારી પ્રશંસા કરતા ન હતા. તેથી અભિમાન રૂપી ધનવાળે હું તે તપવનને આ સાથે કરાઈ વર્ણ” કરી ને દવદતિ શિષ્ય તે વનના તાપી Cunratnasuri M.S. Jun Gun Aaradhak Trust