________________ 188 વિરહથી પીડિત રહી છે. ત્યારે વસુદેવે સમુદ્રવિજય રાજાની મુખ સામે જોયું. રાજાએ કહ્યું. હે ભાઈ! શુભ કરવા માટે તું જા. પણ પૂર્વની જેમ ઘણે કાળને શેકાતે. હવે સમુદ્રવિજય રાજાને ખમાવીને તે ધનવતીની સાથે વસુદેવ આકાશમાં વિમાન માગે ગગનવલ્લભ નગરમાં ગયે. રાજા સમુદ્રવિજય પણ કંસ સંયુક્ત પિતાના નગરમાં ગયે. અને વસુદેવના આગમન માર્ગને ઉંચુ મુખ કરીને જ જેતે રહ્યો. હવે પિતા કાંચનદષ્ટ વિદ્યાધર સ્વામી વડે આપવા માટે નિર્ણિત કરાયેલી બાલચંદ્રા કન્યાને વસુદેવને પરણાવી. હવે પૂર્વમાં પરણેલી તે સર્વ સ્ત્રીને પિતપોતાના સ્થાનથી વસુદેવે લઈને વિદ્યાધરેથી પરિવરાયેલે અનુક્રમે ઈન્દ્રની જેમ લક્ષ્મીના વાસરૂપ શૌર્યપુર નગરને અલંકૃત કર્યું. - જ્યાં વિમળમણિ વિમાનથી જ્યારે તરીને તે ભાઈને મલે છે ત્યારે અત્યંત હર્ષવાળી પૂરી નગરી થઈ ગઈ અને શ્રેષ્ઠ વીર વડે નમાયેલા છે પદ કમળ જેના એવા શ્રી સમુદ્રવિજયે પોતાના ભાઈને ઘણું પ્રગાઢ ઉત્સાહભર્યું આલિંગન કર્યું. પંચમ પરિછેદ આ બાજુ હસ્તિનાપુરનગરમાં કઈ પણ શ્રેષ્ટિ હતે. અને તેને લલિત નામનો પુત્ર માતાને ઘરે જ પ્રિય હતે. એક દિવસ શેઠાણીએ ઘણે જ સંતાપદેનાર ગર્ભધારણ કર્યો. તેણીએ વિવિધ પ્રકારના ઘણે દ્ર વડે ગર્ભ ને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust