________________ 189 પાડવાને પ્રયત્ન કરવા છતાં ગર્ભ ન પડ્યો. અને શેઠાણીને પુત્ર થશે. તેણીએ દાસીને તે તજવા માટે આપે. શેકે છે. આ શું છે? એમ દાસીને પૂછવાથી તે બેલી. આ અપ્રિય બાળક શેઠાણીવડે છોડાયે. એમ તેના કહેવાથી શેઠે તેને લઈને બીજે ઠેકાણે ગુમરીતે મોટો કર્યો. પિતાએ તે બાળકનું “ગગંદર આ પ્રમાણે નામ આપ્યું. માતાની છાને તેને જ લલિતે પણ રમાડો. એક દિવસ વસંતેત્સવમાં પિતાને લલિતે કહ્યું. “હે તાત! આજે ગંગદત્ત જે આપણે સાથે ભજન કરે તે સારૂં.” શેઠે કહ્યું. જે તારી માતા તેને ન જુએ તે સારૂં. લલિતે પણ કહ્યું તાત! માતા ન જુએ તેમ હું પ્રયત્ન કરીશ. શેઠે પણ ત્યારે અનુજ્ઞા આપી ત્યારે લલિતે ગંગદત્તને પડદામાં હર્ષથી ભેજન માટે બેસાડયો. તે શેઠ અને તેની સામે સ્વયં બેઠા. ભજન કરતા ગંગદત્તને છાની રીતે ભેજન આપતા હતા. હવે વાયુના કારણથી પડદો ઉચે થયે છતે ગંગદત્તને શેઠાણીએ જોયો. તે જ સમયે વાળેથી પકડીને અને કુટિને (મારીને ઘરના ઉકરડામાં નાખ્યો.) તે પછી ઉદ્વિગ્ન થયેલા મહાબુદ્ધિશાળી શેઠ-લલિતે શેઠાણથી છાને જે તે ગંગદત્તને સ્નાન કરાવીને સમજાવ્યો. ત્યારે ત્યાં સાધુઓ ભિક્ષા માટે આવ્યા. અને તેમના દ્વારા શેઠાણને તે પુત્રની સાથે વૈરનું કારણ પૂછાયું. હવે એક સાધુએ આ પ્રમાણે કહ્યું : એક સન્નિવેશમાં બે ભાઈયો થયા. તે કાષ્ટ લેવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust