________________ 196 “હે મિત્ર! પહેલાં પણ જરાસન્ધ રાજાથી જીવયશા અપાવીને તે મારા ઉપર ઉપકાર કર્યો ન હવે ભવિષ્યના દેવકીના સાત ગર્ભોને જન્મતા જ તું મને આપ. આ પ્રમાણે હમણાં તમારી પાસે યાચના કરૂં છું. તે સાંભળીને સરલ ચિત્તવાળા વસુદેવે તે વાતને સ્વીકાર કર્યો. પરમાર્થને ન જાણનારી દેવકીએ પણ આ પ્રમાણે કહ્યું. હે કંસ ! આ પ્રમાણે થાઓ. વસુદેવના પુત્રો અને તારા. પુત્રોમાં અંતર નથી. તારા વડે જ અમારા બનેને વિધાતાની જેમ ગ કરાવાય છે. તે આજે શું તું અનધિકારી છે? તેથી આવા શબ્દો બોલે છે? . વસુદેવે પણ કહ્યું, “હે સુભ્ર ! ઘણું બોલવા વડે. સર્યું. તારા જન્મતા જ સાતે ગર્ભે કંસને આપેલા થાઓ, કંસે મદિરાથી ઉન્મત્ત થઈને વસુદેવને કહ્યું. “આપે આ મારા ઉપર કૃપા કરી. તે પછી તે ઉન્મત્ત થકે વસુદેવની સાથે મદિરા પાન કરીને પિતાના ઘરે ગયે. પાછળથી વસુદેવે અતિમુક્ત મુનિને વૃત્તાંત સાંભળે. ત્યારે આ કંસ વડે હું ઠગાયો છું. એ પ્રમાણે સત્ય બોલનાર તે ઘણે ખેદ પામ્યા. તેને ઘણે પશ્ચાતાપ થ.) . અને આ બાજુ ભલિપુરનગરમાં નાગ નામને મોટી ઋદ્ધિવાળો શ્રેષ્ઠિ હતું. તેની પત્ની સુલસા હતી. તે બને પરમ. શ્રાવક હતા. સુલતાને બાલ્યાવસ્થામાં અતિમુક્ત ચારણ કષિએ આ પ્રમાણે કહ્યું. આ બાલા મૃતવત્સા જ થશે. તે પછી તેણે તપ વડે હરિણગમેષી દેવને આરાધે અને તે પ્રસન્ન થયો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust