________________ 194 કારણ છે. ત્યારે દેવકે કહ્યું. કન્યા માટે વરને પોતે જ આવવું આ વિધિ નથી. તેથી આને હું દેવકી નહીં આપું. એમ સાંભળીને તે બને ખેદિત થઈને પિતાની શિબિરમાં આવ્યા. દેવકે તે અંતપુરમાં પ્રવેશ કર્યો. ' હવે દેવકીએ હર્ષ પૂર્વક દેવકને નમસ્કાર કર્યો. તેણે પણ “હે પુત્રી ! અનુરૂપ વરને પ્રાપ્ત કર.” એવી તેને આશીષ આપી. પછી દેવકે પિતાની પત્નીને કહ્યું. આને કંસે વસુદેવને દેવકી અપાવવા માટે ઉદ્યમવંત થઈને મારી પાસે યાચના કરી. પરંતુ તેના વિરહને સહન ન કરી શકવાથી દેવકી તેને ન આપી. તે સાંભળીને રાણી ખેદ પામી. અને દેવકી પણ દુઃખાતુર થઈને રેઈ. - હવે તે બન્નેના ભાવ જાણીને દેવક . ખેદથી સયું. તમને પૂછવા માટે જ હું અહીં આ છું. ત્યારે દેવીએ કહ્યું. “દેવકી માટે વર વસુદેવ યોગ્ય છે. એને વરવા આપના પુણ્ય વડે જ એ પોતે જ આવ્યા છે એમ કહ્યું. દેવકે તે પૂર્વમાં અપમાન કરાયેલા કંસ અને વસુદેવને મંત્રિય વડે તત્કાલ બોલાવ્યા. પવિત્ર દિવસે ગવાતા ધવલમંગળ વડે અને મહામહોત્સવ પૂર્વક વસુદેવ દેવકીને વિવાહ થયો. કરમોચન વેળાએ રાજા દેવકે વસુદેવને ઘણુ સ્વદિ અને કોડે ગાય સહિત દશ ગોકુળને સ્વામી “નંદ” આપ્યું. તે પછી વસુદેવ અને કંસ નંદસહિત મથુરાપુરીમાં આવ્યા. અને મિત્રના વિવાહ મહોત્સવનું કાર્ય આરંહ્યું. હવે પૂર્વમાં દીક્ષિત થયેલા કંસના નાનાભાઈ અતિમુક્તક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust