________________ 193 વસુદેવે કહ્યું. હે! મિત્ર કંસની સાથે હું દેવકરાજાની પુત્રી દેવકીને પરણવા માટે જાઉં છું. નારદે કહ્યું, “કંસવડે સારું કાર્ય કરાયું. આવું નિર્માણ કરીને પણ અનુરૂપ યોગ ન થાય તે વિધાતા પણ મૂર્ખ ગણાય. હે વસુદેવ ! જેમ તમે પુરૂષામાં ઉત્કૃષ્ટ છે તેમ નારીઓમાં પણ નિશ્ચિત તે દેવકી રૂપરેખા છે. કારણ કે દેવકીને જોયા પછી તારી પરણેલી વિદ્યાધરીયોને પણ તમે હીનતર માનશે. આ યુગમાં કોઈ પણ વિદ્ધ ન થાઓ. તે માટે છે વસુદેવ ! ત્યાં જઈને આપના ગુણોને દેવકીને હું કહીશ. એમ કહીને આકાશમાં ઉડીને તે નાર દેવકીના ઘરે ગયો. , અને તેના વડે પૂજાયેલા નારદે આશીર્વાદ આપ્યા. હે કુમારી ! તારે પતી વસુદેવ થાઓ ! ત્યારે તેણીએ “વસુદેવ કેણ?” એમ કહ્યું. નારદે કહ્યું. “કામદેવના રૂપને મથન કરનાર રૂપવાળો નવયૌવના વિદ્યાધરીયોની કન્યાઓને પ્રિય દશમો દશાહે શું તે નથી સાંભળ્યો ? તે તે આ બાળગોપાળ સને ઓળખીતો છે. બીજુ શું ? જેના રૂપ અને સૌભાગ્યવડે દેવાદિ પણ તેની તુલનામાં ન આવે. તે વસુદેવ છે. એમ કહીને નારદ અનતથ્યન થયો. તેના વચનથી દેવકીના હૃદયમાં વસુદેવે પ્રવેશ કર્યો. ' હવે વસુદેવ અને કંસ શીધ્ર મૃત્તિકાવતીપુરીમાં આવ્યા. દેવક રાજાએ પૂજ્યા. યોગ્ય આસન ઉપર બેસાડીને આવવાનું કારણ પૂછ્યું. ત્યારે કંસ બેલ્યો. “વસુદેવ માટે ઉચિત " દેવકી અપાવવા માટે હું અહીં આવ્યો. આ તે બન્નેને 13 છે તે છે બીજ આવે. તે કે - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust