________________ 191 હવે સમય પૂર્ણ થયે હિણી રાણીએ ચંદ્રસમાન પુત્રને જન્મ આપ્યો. તેને જન્મત્સવ માગધ આદિ રાજાઓએ કર્યો. સર્વેમાં ઉત્તમ હોવાથી પિતાએ તેનું નામ રમાવતે મેટો થયો. સર્વ કલાએ ગુરૂજનોની પાસેથી રામે ગ્રહણ કરી. શું કહીએ? કાચમાં પ્રતિબિમ્બની જેમ સર્વે કલાઓ તેમાં સંક્રમી. એક દિવસે વસુદેવ કંસ આદિ પરિવારથી પરિવરાયેલા સમુદ્રવિજય રાજા સભામાં બેઠેલા હતા ત્યારે સ્વચ્છેદ નારદમુનિ આવ્યા. સમુદ્રવિજયાદિ સર્વે પણ ઊભા થઈને તેને પૂજ્યો. અને તેમની પૂજાથી હર્ષિત અને પ્રીતી વાળો નારદ બીજે જવા માટે ઉડ્યો. કારણ કે તે સદા વેચ્છાપૂર્વક વિચારનાર છે. તે પછી કંસવડે “આ કોણ છે? એમ પુછાયું. રાજા સમુદ્રવિજયે આ પ્રમાણે કહ્યું : પૂર્વમાં આ નગરની બાહર યજ્ઞયશા તાપસ થયો. તેને યજ્ઞદત્તા પત્ની. સુમિત્રનામ પુત્ર. સુમિત્રની પત્ની સોમયશા થઈ જબ્લક દેવોમાંથી એક દેવચ્ચવીને સોમયશાની કુક્ષીમાં આવ્યો તે આ નારદ. તે તાપસે એક દિવસ ઉપવાસ કરીને બીજા દિવસે વનમાં આવીને રોજ નીચે પડેલાં ફળ-ફળ વડે પારણું કરે છે. તેઓએ એક દિવસ અશોક વૃક્ષની નાચે નારદને રાખીને ફળ-ફળ માટે ગયા. ત્યારે તે જભદેવોએ તે બાળકને મહાકાતીવાળ જોયો. અવધિજ્ઞાનવડે પૂર્વનો મિત્ર જાણેને ત્યારે તેને ઉપર રહેલી અશોકવૃક્ષની છાયાને ખંભિતકરી. તે પછી પોતાના કાર્ય માટે ગયા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust