________________ ગયી. વત્સ! સો વર્ષ સુધી તું કયાં રહ્યો? એમ સમુદ્રવિજય વડે પૂછાયું. વસુદેવે સર્વ વૃત્તાંત પ્રારંભથી કહ્યો. તેના જેવા પરાક્રમવાન ભાઈથી જેમ સમુદ્રવિજય રાજા હર્ષિત થયે તેમ તેવા જમાઈ વડે રાજા રુધિર પણ હર્ષથી એકમેક થઈ ગયે. . પિતાના સામતને ભાઈ જાણીને જરાસંધ પણ ઉપ શાંત કેપવાળે થયે. કારણ કે પિતાને વ્યક્તિ ગુણથી અધિક હોય તે કેને હર્ષનું કારણ ન થાય? હવે પ્રસંગમાં મળેલા તે રાજ-સ્વજને વડે પવિત્ર દિવસે રોહિણું–વસુદેવને મહોત્સવ પૂર્વક વિવાહ કરાયે. તે પછી રુધિરરાજ વડે. પૂજાયેલા જરાસબ્ધ આદિ રાજાઓ ગયા. યાદ તો કંસ સહિત એક વર્ષ સુધી ત્યાં રહ્યા એક દિવસે એકાંતમાં શહિણીને વસુદેવે પૂછ્યું. “હે. સુન્દરી ! તે રાજાઓને છેડીને પટહવાદક એવા મને કેમ વર્યો? તેણીએ પણ કહ્યું.” હું રોજ પ્રજ્ઞપ્તિ વિદ્યાની પૂજા કરું છું. તેણે કહ્યું. તારે પતિ દશમ દર્શાહ થશે. તે તે તારે પટહલાદક વડે જાણ. એ પ્રમાણે તે વિશ્વાસ વડે ત્યારે મારા દ્વારા તમે વરાયા છે. એક દિવસ સમુદ્રવિજય આદિ સભામાં બેઠેલા ત્યારે કઈ મધ્યમવયવાળી બેન આષીશ આપતી આકાશથી ઉતરી. તેણીએ વસુદેવને કહ્યું. હું બાલચંદ્રાની માતા ધનવતી નામની તને મારી પુત્રી માટે બેલાવવા આવી છું. મારે બાલચંદ્રા અને વેગવતી નામની બે પુત્રી છે. અને તે રાતદિવસ તારા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust