________________ વસુદેવે ગ્રહણ કર્યા. હવે જરાસંઘ રાજા વડે રુધિર રાજાનું સૈન્ય ભગ્ન થયું. ત્યારે વસુદેવને દધિમુખ સારથિએ ઘડાઓને પ્રેર્યા. તે પછી પ્રથમ પણ ઉઠેલા શત્રુંજય વૈરીને યદુવરે જીત્યો, દન્તવક રાજાને ભાગે, શય રાજાને હરાવ્યો. હવે જરાસન્ધ સમુદ્રવિજય રાજાને શંકા સહિત કહ્યું. “આ વાણવિક માત્ર દેખાતો નથી. પરંતુ બીજા રાજાઓના માટે આ હણ કઠિન છે. તેથી તમે પોતે જ ઉઠીને આને માશે. અને મારવાથી આ રહિણી તમારી જ થશે, અને સર્વ રાજાઓના માનભંગ રૂપી ખેદને દૂર કરે.” ત્યારે સમુદ્રવિજય રાજા બે " મારે પરસ્ત્રીથી સર્યું. પરંતુ તમારી આજ્ઞાથી આ દેમતા (દખે જિતાય એવાની સાથે હું યુદ્ધ કરીશ. એમ કહીને સમુદ્રવિજયે ભાઈની સાથે યુદ્ધ કર્યું. તે બન્નેનું વિશ્વમાં આશ્ચર્યકારી શસ્ત્રાશસ્ત્રિ ચિરકાળ સુધી યુદ્ધ થયું. “આ કઈ પણ મારાથી પણ સમર્થ છે!” એમ સમુદ્રવિજય જ્યાં વિચારે છે. ત્યાં વસુદેવે તેમની સામે સાક્ષર બાણ ફેકયું. સમુદ્રવિજય તેને લઈને તે અક્ષરેને અપ્રમાણે વાંચ્યા. “ત્યારે ગુપ્તપણે નિકળેલે વસુદેવ તમને ' નામે છે.” હવે સમુદ્રવિજય હષિત થયેલ “વત્સ વત્સ ! એમ બોલતે સાંજે વાછરડાને મળવાની ઉત્કંઠવાળી ગાયની જેમ રથને છોડીને જલદીથી દોડયો. વસુદેવ પણ તત્કાળ રથથી ઉતરીને તેમના ચરણ કમળમાં પડ્યો. અને સમુદ્રવિજય રાજે તેને ઊભો કરીને ભુજાઓ વડે શીઘ આલિંગન કર્યું ! હે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust