________________ 184 એકદા. તેને બીજે સ્થાનેક જતાં દેવતાએ કહ્યું. મારા વડે રૂધિર રાજાની કન્યા રહિણી સ્વયંવરમાં તને આપી. તારા વડે ત્યાં પહ વગાડ. એમ તેના વડે કહેવાયા પછી વસુદેવ તત્કાળ અરિષ્ટપુરમાં સ્વયંવર મંડપમાં ગયો. ત્યાં જરાસંઘ પ્રમુખ રાજાઓ બેઠે છતે રહિણી કુમારિકા સાક્ષાત્ પૃથ્વીને પ્રાપ્ત ચંદ્રમાની પત્નીની જેમ આવી. ત્યારે તે રાજા પિતપોતાનું રૂપ રુચવવા માટે વિવિધ ચેષ્ટા કરવા લાગ્યા. પરંતુ પિતાને અનુરૂપ ન જેતી તેને કોઈપણ રાજા ન એ. વસુદેવે તે વેષાન્તર કરીને વાજીંત્ર વગાડનારાઓને વચમાં રહીને આ પ્રમાણે પટહમાં ફટ અક્ષરો વગાડયા. હે હરણના આ ખેવાળી! હરણીની જેમ શું જુએ છે? આવ, આવ તારા અનુરૂપ હું પતી છું. તારા સંગમ માટે ઉત્સુક છું. તે સાંભળીને અને તેને જેવાથી ઉત્પલ રોમાંચવાળી તેણીએ તે જ સમયે તે વસુદેવના ગળામાં સ્વયંવર માળા પહેરાવી. ત્યારે રાજાઓમાં અને મારે મારો એમ બોલનારાઓને કોલાહલ ઉત્પન્ન થયો. “આ કન્યાએ વાજીંત્ર વગાડનારાને વર્યો.” એમ તે ઘણી જ હાસ્યપાત્ર થઈ હવે કેશળ નગરીના દત્તવક નામના રાજાએ ઘણું જ ત્રકવચન રૂધિર રાજાને ઉપહાસપૂર્વક નટની જેમ ઉચ્ચ આવાજથી કહ્યા. આ કન્યા જે તારે પટલ વગાડનારને દેવાની ઈચ્છા હતી ત્યારે અમારા જેવા કુલીન રાજાઓને શા માટે બોલાવ્યા? જે પણ આ ગુણથી અજ્ઞાન પટહવગાડનારને વરે પરંતુ તેના પિતાએ ઉપેક્ષા ન કરવી. કારણ કે બાલ્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust