________________ 183 પિતે જ પરણીને અને ખેચર સ્ત્રીઓની સાથે રમતે તે મેરૂ પર્વતની જેમ શોભે છે. આ પ્રમાણે શ્રી ગુણવિજય ગણિને રચેલે શ્રી અરિષ્ટનેમિચરિત્રમાં સુલલિત ગદ્યખંડમાં કનકવતી પરિણયન અને તેના પૂર્વ ભવવર્ણન નામને ત્રીજે પરિછેદ પૂર્ણ થયો. મુનિરાજ શ્રી રામચંદ્ર વિજયજી મ. સા. ની પાસેથી પ્રાપ્ત જ્ઞાનાનુસાર આ ત્રીજા પરિછેદનું ભાષાંતર મુનિજયાનંદ વિજય વડે પૂર્ણ કરાયું. ચતુર્થ પરિચ્છેદ એક દિવસે સૂર્પક વિદ્યાધર વડે સુતેલા વસુદેવનું અપહરણ કરાયું. જાગેલા વસુદેવે મુઠિ વડે તેને માર્યો ત્યારે તેણે વસુદેવને છેડયો. યાદવોદાવરી નદીમાં પડ્યો. તેને તરીને કલાપુરનગરમાં આવ્યો. ત્યાં પદ્મશ્રી રાજપુત્રીને પરણ્યો. તે સ્થાનથી પણ વસુદેવ નીલકંઠ ખેચર વડે હરણ કરાયો અને વસુદેવની તાડનાથી છેડાયે, તે ચંપાનગરીના તલાવમાં પડયે. તેને પણ તરીને ચંપાપુરીના મંત્રી પુત્રીને પરણ. ત્યાંથી પણ ફરી પણ સુર્પક વડે હરણ કરાયો. અને તાડનાથી છેડો ગંગાજલમાં પડયો. તે નદીને ઉતરીને જતા મુસાફરોની સાથે પલ્લીમાં ગયા. ત્યાં પલ્લી પતિની પુત્રી જરા” નામનીને પરણો અને તે જરાને જરાકુમાર નામને પુત્ર થયો. તે પછી તે યાદવ અવંતી સુન્દરી, નરપ્લેષિણી, સુરસેના, જીવયશા અને બીજી પણ હજારે રાજકન્યાઓને પર. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust