________________ - 181 હાયે. કારણ કે મનુષ્યનું ભાગ્ય હેતે છતે કરકમલમાં રાજહંસ આવી જાય છે. નલ વડે જીતાયેલી રાજ્યલક્ષમી હોવા છતાં, પણ અતિ ક્રર પણ કૂબેરને “આ મારો નાનો ભાઈ” એમ જાણીને તિરસકાર આદિ ન કર્યો. નલે પિતાના રાજ્યને અલંકૃત કર્યું અને પૂર્વની જેમ ફૂબરને યુવરાજ કર્યો. પિતાની - રાજ્યને પામીને નલ દવદન્તી સંયુક્ત અતિ ઉત્કંઠા વડે કેશળપુરીના સર્વે ને વાંધા, હવે રાજ્યાભિષેક સમયે ભરતા વાસી સેળ હજાર રાજાઓ ભક્તિ વડે મંગળ પ્રાભૃત (ટણું) લાવ્યા. તે પછી સર્વે રાજાઓ વડે પલાયેલી અખંડ આજ્ઞાવાળા નલરાજાએ ઘણું હજાર વર્ષો સુધી ભરતાર્ધનું. રાજ્ય પાલ્યું. એક દિવસ સ્વર્ગથી દિવ્યરૂપધારી નિષધ દેવ ત્યાં આવ્યો અને વિષયે રૂપી સમુદ્રમાં મગ્ન નલને પ્રતિબેધ્યોઃ હે વત્સ ! ભવરૂપી વનમાં આત્માના વિવેકરૂપી ધનને વિષરૂપી ચોરે દ્વારા લુંટાતા છતાં રક્ષા ન કરેતે તું શું પુરૂષ છે ? મેં પૂર્વ માં તને દીક્ષાને સમય કહેવાનું સ્વીકાર કર્યું હતું. તેથી હમણાં તું આયુષ્યરૂપી વૃક્ષનું ફળ જે દીક્ષા તેને ગ્રહણ કર. એમ કહીને દેવ અંતધ્યાન થયો. ત્યારે ત્યાં જિનસેન નામના અવધિજ્ઞાની આચાર્ય પધાર્યા. તે પછી નલ અને દવદન્તીએ આદરપૂર્વક વંદના કરી. અને તે બનેના દ્વારા પિતાને પૂર્વભવ તે આચાર્ય ભગવંતને પૂછાયે છતે આચાર્ય ભગવંતે કહ્યું : હે રાજન્ ! તારા વડે સાધુને ક્ષીરનું દાન દેવા વડે રાજ્ય પ્રાપ્ત કરાયું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust