________________ વિમલ મતિ નામને હતે. જે તાર વડે પ્રતિબંધાયેલે. તે મરીને સૌધર્મ દેવલેકમાં શ્રી કેસર નામને કેસર નામના વિમાનમાં દેવ થયો. મિથ્યાદષ્ટિ પણ હું તમારા વડે અરિહંતના ધર્મમાં સ્થાપન કરાયો. તે ધર્મનું આ મહાભ્ય છે. તારા પ્રસાદથી દેવ સંપત્તિને ભેગવનાર હું આ દેવથયો. એમ કહીને તે દેવ સાત કેટી સુવર્ણની વર્ષા કરીને પોતાની કૃતજ્ઞતા બતાવીને ક્યાંક અંતરધ્યાન થયે. - હવે ભીમરથ દધિપણું–ત્રાપણું–વસંત શ્રી શેખર અને બીજા પણ રાજા મહાબલી અને મહારાજ્યના માલિકે એ એ નલને રાજ્યાભિષેક કર્યો. તે પછી નલની આજ્ઞાથી તે રાજાઓ પૃથ્વીને અતીવ સંકીર્ણતા આપનારે પોતપોતાના ઘણું સૈન્ય ને ભેગું કર્યું. શુભ દિવસે તે રાજાઓની સાથે અતુલ બલી નલ પોતાની રાજ્ય લક્ષમીને લેવાની ઈચ્છાવાળે અયોધ્યાની સામે ચાલ્યું. સૈન્યથી ધૂળ વડે સૂર્યને અદશ્ય કરતે નલ કેટલાંક દિવસે અયોધ્યાના રતિવલભ ઉપવનમાં આ . નલને આવેલે જાણીને કુબર કઠ સુધી આવેલા પ્રાણવાળાની જેમ અત્યંત આકુળ થયો, નલે દૂત વડે તેને કહેવડાવ્યું. ફરી પાશાઓ વડે રમીએ તારી લક્ષ્મી મારી જ હો અથવા મારી લક્ષ્મી તારી છે. તે સાંભળીને કૂબર રણશંકાને દૂર કરીને પૂર્વની જિતની આશાથી હર્ષ વડે ફરી જુગાર રમવા માટે નલની સાથે આરંભ કર્યો. ના હવે ભાગ્યવાન નલે સર્વ પૃથ્વીને જીતી. કુબર તે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust