________________ 185 કાળમાં તે અપત્યોને પિતાની જ આજ્ઞા પ્રમાણે હોય છે. (સંતાનને પિતાનું શાસન હોય છે, ત્યારે રુધિર રાજાએ કહ્યું. હે કેશલેશ્વરતારે આ વિચારથી સયું. સ્વયંવરમાં તો કન્યાએ વજેલે વર જ પ્રમાણ હોય છે. ત્યારે વિદૂર રાજા ન્યાયને જાણકાર બોલે, હે રાજા ! આ સારે છે, તે પણ આ વરને કુલાદિક પૂછવા ગ્ય છે. ત્યારે વસુદેવે કહ્યું : કુળ કહેવાને આ કયો પ્રસંગ છે? કારણ કે જે તે હોવા છતાં પણ આણે મને વર્યો. મારી પાસેથી સહન ન કરનાર આ કન્યાને જે હરશે તેને તે મારી ભુજાના વીર્ય વડે પોતાનું કુળ કહીશ.” હવે તેનું આવું ઉદ્ધત વચન સાંભળીને જરાસંઘે કુદધ થઈને સમુદ્રવિજયાદિ રાજાઓને આદેશ આપ્યો કે “પ્રથમ તે રાજવિરોધ કરનાર આ અધમ રુધિરનૃપ, બીજે આ પણ વગાડનાર પટહ વગાડીને ઉન્મત્ત થયેલે કારણ કે આણે રાજકન્યા પ્રાપ્ત કરી. આટલાથી પણ હે હે રાજાઓ જુઓ આ તૃપ્ત થયું નથી. વાયુથી ઉન્નતવૃક્ષ ફળ પ્રાપ્ત કરીને વામનની જેમ અહંકારથી ગાવિષ્ઠ થાય છે. તેથી આ બને રૂધિર અને તૌયિકને જલદીથી હણે. આ પ્રમાણે જરાસ વડે કહેવાયાથી તે સમુદ્રવિજયાદિ રાજા યુદ્ધ માટે સજજ થયા. હવે ખેચરેન્દ્ર દધિમુખે સ્વયંસારથિ થઈને સંગ્રામ માટે તૈયાર વસુદેવને રથ ઉપર બેસાડ્યો. અને ત્યારે વેગવતીની ધાવમાતા અંગારવતીએ આપેલા ધનુષ્ય બાણોને મહા બળવાન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust